________________
૨૯૮
હવે મેરુનું સ્વરૂપ કહે છે.
धायइसंडे मेरु, चुलसीइ सहस्स ऊसिया दोऽवि । ओगाढा य सहस्सं, तं चिय सिहरम्मि विच्छिन्ना ॥५७॥
मूले पणनउय सया, चउणउय सया य होइ धरणियले । વિનુંમો સત્તારિ ય, વાર ગઢ નંવૃદ્રીવર્મીિ દા(૯૪૬)
છાયા— - धातकीखण्डे मेरू: चतुरशीतिः सहस्राणि उच्छ्रितौ द्वावपि । अवगाढौ च सहस्रं तदेव शिखरे विस्तीर्णे ॥५७॥
બૃહત્ ક્ષેત્ર સમાસ
मूले पञ्चनवतिशतानि चतुर्नवतिशतानि च भवति धरणितले । विष्कम्भश्चच्चारि च वनानि यथा जम्बूद्वीपे || ५८ ||
અ—ધાતકીખ’ડમાં બન્ને પણ મેરુપર્યંત ચા*સી હાર ચાજન ઉંચા, જમીનમાં એક હજાર ચેાજન અને તેટલા જ શિખર ઉપર વિસ્તારવાળા છે. મૂલમાં પંચાણુસા યાજન, જમીન ઉપર ચારાણુસા યોજન વિસ્તાર છે. તથા જમૂદ્દીપની જેમ ચાર વના છે.
વિવેચન—ધાતકીખંડમાં બે મેરુપતા છે. એક પૂર્વા ધાતકીખંડના મધ્યભાગમાં અને બીજો પશ્ચિમા ધાતકીખંડના મધ્યભાગમાં આવેલ છે. આ બન્ને મેરુપતાની દરેકની ઉંચાઇ ૮૪૦૦૦ યાજન, અને જમીનની અંદર ૧૦૦૦ ચેાજન છે.
જમીનની અંદર મૂલમાં વિસ્તાર ૮૫૦૦ યાજન, જમીન ઉપર વિસ્તાર ૯૪૦૦ ચેાજન અને શિખર ઉપર વિસ્તાર ૧૦૦૦ યાજન છે,
Jain Education International
જંબૂદ્રીપના મેરુપર્યંતને જેમ ચાર વનેા છે તેમ અહીં બન્ને મેરુપર્વતને પણ ચારચાર વનેા છે. એક જમીન ઉપર ભદ્રશાલવન, બીજું પહેલી મેખલાએ નંદનવન, ત્રીજું બીજી મેખલાએ સૌમનસવન અને ચાથું શિખર ઉપર પાંડુકવન આવેલું છે. ૫૭–૧૮, (૫૪૫–૫૪૬)
For Personal & Private Use Only
www.jainelibrary.org