________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
જમૂદ્રીપમાં મહાપદ્મદ્રહ અને મહાપુંડરિકદ્રહ છે તે ૧૦૦૦ ચાજન પહેાળા અને ૨૦૦૦ યાજન લાંબા છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમામાં જે બે મહાપદ્મદ્રહ અને બે મહાપુડરિકદ્રહ છે તે ૨૦૦૦ યાજન પહેાળા અને ૪૦૦૦ યોજન લાંબા છે.
૨૦૬
જમૂદ્રીપમાં તિગિચ્છિ દ્રહ અને કેસરી દ્રહ છે તે ૨૦૦૦ યોજન પહેાળા અને ૪૦૦૦ યાજન લાંબા છે. જ્યારે ધાતકીખંડના પૂર્વામાં અને પશ્ચિમા માં જે બે તિગિચ્છિ દ્રઢુ અને બે કેસરી દ્રહ છે તે ૪૦૦૦ યાજન પહેાળા અને ૮૦૦૦ યાજન લાંબા છે.
જમૂદ્રીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુમાં જે દ્રઢા છે તે બધા ૫૦૦ યાજન પહેાળા અને ૧૦૦૦ યોજન લાંબા છે, જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના અને પશ્ચિમાના દેવકુરુમાં અને ઉત્તરકુરુમાં જે દ્રઢા છે તે બધા ૧૦૦૦ યોજન પહેાળા અને ૨૦૦૦ ચેાજન લાંબા છે.
જબૂદ્રીપના ભરતક્ષેત્રમાં ગંગા-સિંધુ નદીના બે ગંગાસિંધુ કુ ંડા, શીતામહા નદીની ઉત્તર તરફની આઠ ત્રિજયામાં અને શીતેાદા મહાનદીની દક્ષિણ તરફની આઠ વિજયામાં ૩૨ ગંગા—સિંધુનઢીના ૩૨ ગંગા-સિધુ કુડા તથા શીતા મહાનદીની દક્ષિણ તરફની આઠ વિજયમાં અને શીતેાદા મહાનદીની ઉત્તર તરફની આઠ વિજયામાં રક્તા–રક્તવતી નદીઓના ૩૨ રક્તા-રક્તવતી કુડા અને અરવત ક્ષેત્રની રક્તા–રક્તવતી નઢીના બે રક્તા–રક્તવતી કુંડા કુલ ૬૮ કુંડા લંબાઈ—પહેાળાઈ ગાળાકારે ૬૦ યાજન છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના ૬૮ કુંડા અને પશ્ચિમાના ૬૮ કુંડા કુલ ૧૩૬ કુડા લાંબા-પહેાળા ગાળાકારે ૧૨૦ ચેાજન છે,
જદ્દીપના હૈમવતક્ષેત્રમાં રાહિતાંશા પ્રપાતકડ અને શહેિતા પ્રપાતકુંડ તથા હૈરણ્યવતક્ષેત્રમાં સુવર્ણ કલા પ્રપાતકુંડ અને રુપ્પકલા પ્રપાતકુંડ તથા વિજ્રયામાં રહેલી ગાહાવતી આદિ ૧૨ નદીના ૧૨ કુંડા, કુલ ૧૬ કુડા ૧૨૦ યાજન લાંબા-પહેાળા ગાળાકારે છે, જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમામાં આવેલા ઉપર મુજબના ૩૨ કડા ૨૪૦ યાજન લાંબા-પહેાળા ગાળાકારે છે.
જમૂદ્રીપના હરિ ક્ષેત્રમાં હરિકાંતા પ્રપાતકુંડ અને રિસલિલા પ્રપાતકુંડ, તથા રમ્યક્ષેત્રમાં નારીકાંતા પ્રપાતકુંડ અને નરકાંતા પ્રપાતકુંડ. આ ૪ કુંડા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org