________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-ગજદંત પર્વતનું સ્વરૂપ
વિવેચન-ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમમાં આવેલ દેવકુરુક્ષેત્ર અથવા ઉત્તરકુરુક્ષેત્રની જીવા ૨૨૩૧૫૮ જન છે. તે આ પ્રમાણે
ભદ્રશાલ વનની લંબાઈ ૧૦૭૮૭૯ યોજન છે. તેને ડબલ કરતાં ૨૧૫૭૫૮ જન થાય. આમાં મેરુપર્વતના ૯૪૦૦ એજન ઉમેરી બે ગજદંત પર્વતને ૨૦૦૦ જન બાદ કરતા છવા આવે.
૨૧૫૭૫૮ દ્વિગુણ ભદ્રશાલ વન + ૯૪૦૦ મેરુ પર્વતને વિસ્તાર ૨૨૫૧૫૮ ભદ્રશાલ વનની લંબાઈ – ૨૦૦૦ બે ગજદંતને વિસ્તાર ૨૨૩૧૫૮ રન કુરુક્ષેત્રની જવા જાણવી.
બે ગજદંત પર્વતની લંબાઈ ભેગી કરતાં જે આવે તે દેવકુર-ઉત્તરકુરુનું ધનુપૃષ્ઠ જાણવું. ૪૮. (૫૩૬)
હવે ગજદંત પર્વતની લંબાઈ કહે છે. लक्खाइ तिन्निदीहा, विज्झुप्पभगंधमायणा दोऽवि। छप्पन्नं च सहस्सा, दोन्नि सया सत्तवीसा य॥४९॥(५३७) अउणट्ठा दोन्नि सया, उणसयरि सहस्स पंचलक्खा य। सोमनसमालवंता, दीहारुंदा दस सयाइं॥५०॥(५३८) છાયા–સક્ષામાં ગ્રીન ટ્રી વિદ્યુતકમામાની દ્વારા
षट्पञ्चाशत् च सहस्राणि द्वे शते सप्तविंशतिश्च ॥४९॥ gોનપદ (f) છે તે પ્રશ્નોનસતિ સદાશિ પઝક્ષા | सोमनसमाल्यवन्तौ दी| रुन्दा दशशतानि ॥५०॥ અર્થ-વિધુતપ્રભ અને ગંધમાદન ત્રણ લાખ છપ્પનહજાર બસો સત્તાવીસ જન લાંબા છે અને સોમનસ અને માલ્યવંત પાંચ લાખ અગાસીત્તેર હજાર બસે ઓગણસાઠ યોજન લાંબા છે. વિસ્તારમાં (ચારે) એક હજાર જન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org