________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
વિવેચન—ઘાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમમાંના દેવકુરુક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્રમાં રહેલા પાંચ-પાંચ કહે અને પર્વતનું પરસ્પર અંતર ૫૫૨૭૧ યોજન થાય છે. તે આ પ્રમાણે
કુરક્ષેત્રનો વિસ્તાર ૩૮૭૮૮૭ જન છે. તેમાંથી પાંચ કહેના ૧૦૦૦૦ અને યમક પર્વતના ૧૦૦૦ કુલ ૧૧૦૦૦ બાદ કરી ૭ થી ભાગવા.
જન
૭) ૩૮ ૬ ૮ ૯ ૭ (૫૫૨૭૧
૩૫
3८७८८७ ૧૧૦૦૦
૩૬
૩૫
3८६८८७
१८
૧૪
E પર્વ અને દ્રહોનું એક બીજાનું પરરપર અંતર ૫૫૨૭૧ જન જાણવું. એટલે નિષધ કે નીલવંત વર્ષધર પર્વતથી પ૫ર૭૧ યોજને યમક પર્વત. યમક પર્વતથી ૫૫૨૭૧ યોજને પહેલો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ યેજને બીજો પ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ પેજને ત્રીજો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ પેજને ચોથો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ યોજને પાંચમો દ્રહ. પાંચમાદ્રહથી ૫૫૨૭૧ જન ગજદંત વક્ષસ્કાર પર્વત રહેલ છે, આમ એક બીજાથી એક બીજાનું પરરપર અંતર સરખું છે. ૪૫. (૪૩૩)
હવે ભદ્રશાલ વનની લંબાઈ કહે છે. लक्खो सत्त सहस्सा,अउणासीई यअट्ट य सयाइं। वासो उभद्दसाले, पुवेणमेव अवरेणं॥४६॥(५३४)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org