________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
વિવેચન—ધાતકીખંડના પૂર્વાર્ધમાં દેવધુરુ ક્ષેત્રની
પશ્ચિમ દિશામાં વિદ્યુત્પ્રભ નામના ગજદત પર્વત છે, અને ઉત્તર કુરુક્ષેત્રની પશ્ચિમ દિશામાં ગંધમાદન નામના ગજંત પર્વત છે. આ બન્ને પતા દરેકની લંબાઇ ૩૫૬૨૨૭ ચૈાજન છે, જ્યારે દેવકુરુ ક્ષેત્રની પૂર્વ દિશામાં સામનસ નામના ગજદત પર્વત અને ઉત્તર કુરુક્ષેત્રની પૂર્વ દિશામાં માહ્યવંત નામના ગજદત પર્વત છે. આ બંને પતા દરેકની લંબાઇ ૫૬૯૨૫૯ ચાજન છે.
૨૦
આ પ્રમાણે પૂગેરુ પર્વતનું એટલે પૂર્વા ધાતકીખંડના કુરુક્ષેત્રના ગજત પર્વતાનું જાણવું.
ધાતકીખંડના પશ્ચિમામાં તા દેવકુરુ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં દ્યુિતપ્રભ નામના ગજદંત પર્વત અને ઉત્તર કુરુક્ષેત્રની પશ્ચિમ દિશામાં ગંધમાદન નામના ગજદંત પર્યંત છે આ બંને પતા દરેકની લંબાઈ ૫૬૮૨૫૯ ચાજન છે તથા દેવકુરુક્ષેત્રની પૂર્વ દિશામાં સેામનસ નામના ગજદત પર્વત અને ઉત્તરકુરુક્ષેત્રની પૂર્વ દિશામાં માહ્યવત નામના ગજદંત પર્વત છે. આ બન્ને પર્વતા દરેકની લંબાઇ ૩૫૬૨૨૭ યાજન જાણવી. કેમકે પૂર્વાર્ધમાં પશ્ચિમ તરફ ક્ષેત્ર સાંકડું છે અને પશ્ચિમામાં પૂર્વ તરફ ક્ષેત્ર સાંકડું છે. માટે તે તરફ ગજદ ંત પર્વાની લંબાઇ ઓછી છે.
આ બધા ૪–૪ ગજદત પર્વતા દરેકના વિસ્તાર વધર પર્વત પાસે ૧૦૦૦ યાજન પ્રમાણ અને મેરુ પાસે અંગુલના અસંખ્ય ભાગ જેટલા છે.
૪૯-૫૦, (૫૩૭-૫૩૮)
હવે ધનુપૃષ્ઠનું માપ કહે છે.
नव चैव सयसहस्सा, पणवीसं खलु भवे सहस्सा य । चारिसया छलसीया, धणुपट्ठाई कुरूणं तु॥५१॥ (५३९) છાયા—નવ ચૈવ શતસહસ્રાણિ પશ્ચવિંશતિ: વહુ મવેત્ નન્નાનિ ચ ।
चचारि शतानि षडशीति ( अधिकानि) धनुःपृष्ठं कुरूणां तु ॥ ५१ ॥ અથ—કુરુક્ષેત્રોનું ધનુપૃષ્ટ નવ લાખ, પચીસહજાર ચારસા યાંસી ચાજન થાય છે. વિવેચન—કુરુક્ષેત્રોનું એટલે દેવકુરુક્ષેત્રનું તથા ઉત્તરરુક્ષેત્રનું દરેકનું ધનુપૃષ્ઠ ૯૨૫૪૮૬ રાજન પ્રમાણુ છે, તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org