________________
૨૯૨
બૃહત્ ક્ષેત્ર સમાસ અથ–મેરુ પર્વતની પૂર્વમાં ભદ્રશાલ વનની જે લંબાઈ છે, તેને અઠયાસીથી ભાગતા દક્ષિણ-ઉત્તરને વિસ્તાર બારસો છવ્વીસ એજનમાં કંઈક ન્યૂન જાણ. વળી આને અઠયાસીથી ગુણતા પૂર્વ-પશ્ચિમની લંબાઈ થાય.
વિવેચન–ધાતકીખંડના બને મેરુની પૂર્વમાં અને પશ્ચિમ ભાગમાં જે ભદ્રશાલ વન રહેલું છે. તેની પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં જ લંબાઈ છે તેને ૮૮ થી ભાગતા ભદ્રશાલ વનને દક્ષિણ-ઉત્તરને વિરતાર આવે. ૧૨૨૬ જનમાં કંઇક ન્યૂન જન વિસ્તાર દક્ષિણ-ઉત્તર ભદ્રશાલ વનને છે. તે આ પ્રમાણે
ભદ્રશાલ વનને પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં વિસ્તાર ૧૦૭૮૭૯ જન છે. તેને ૮૮ થી ભાગતા.
૮૮)૧૦ ૭ ૮ ૭ ૮ (૧૨૨૫ પેજન
८८ ૧૯૮ ૧૭૬
૦૨૨૭ ૧૭૬
ભદ્રશાલ વનના દક્ષિણ ભાગમાં તથા ઉત્તર ભાગમાં ૧૨૨૫ -૭૮૮ જન થાય.
૫૧૯ ४४०
૭૯ ભાગ હોવાથી ૧૨૨૬ યોજનમાં ૯/૮૮ ભાગ ન્યૂન જન ભદ્રશાલ વનને દક્ષિણ તથા ઉત્તર પ્રત્યેકને વિસ્તાર જાણો.
આ વિસ્તારને ૮૮ થી ગુણતા પૂર્વ-પશ્ચિમ વિસ્તાર થાય. ૧૨૨૫-૭૯૮૮ પેજને ૮૮ થી ગુણવા.
૧૨૨૫ એજન ૪ ૮૮
१०७८०० ૯૮૦૦
+ ૭૮ જન ૯૮૦૦૪
૧૦૭૮૭૮ જન ૧૦૭૮૦૦ એજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org