________________
બૃહત્ ક્ષેત્ર સમાસ શીતા મહાનઢીથી ઉત્તર કુરુક્ષેત્રના બે વિભાગ થયેલા છે. જમણી બાજુના ભાગ પૂર્વા કુરુક્ષેત્ર અને ડાબી બાજુના ભાગ પશ્ચિમા કુરુક્ષેત્ર કહેવાય છે. તેમાં પૂર્વાધ ઉત્તર કુરુક્ષેત્રના મધ્ય ભાગમાં ધાતકીવૃક્ષ સંબંધી ધાતકીપીઠ ૫૦૦ યાજન ગાળાકારે છે. તેની મધ્ય ભાગમાં જાડાઇ ૧૨ ચાજન છે અને પછી ક્રમસર ચારે બાજુ આછી થતી થતી છેડે બે ગાઉ જાડાઇ રહે છે.
૨૯૪
પીઠને ફરતી સર્વ રત્નમય બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહેાળી પદ્મવર વેદિકા છે.
પીઠને ચારે દિશામાં એક એક બે ગાઉ ઉંચા અને એક એક ગાઉ પહેાળા દરવાજા છે.
પીઠના મધ્ય ભાગમાં ૮ ચેાજન લાંબી-પહેાળી ગાળાકાર ૪ ચે।જન ઉંચી મણિમય પીઠિકા છે. તેના મધ્ય ભાગમાં એક વિશાળ ધાતકીવૃક્ષ છે, અને આ વૃક્ષને ફરતી ૧૨ વેદિકા-વિશેષ પ્રકારના કિલ્લા છે.
આ ધાતકીવૃક્ષ ૮ યાજન વિસ્તારવાળું, ૮ યોજન ઉંચુ, જમીનમાં બે ગાઉ, ક...ધની ઉંચાઈ એ ચેાજન, વિસ્તાર બે ગાઉ, શાખા ૬ ચાજન, ચાર દિશાની ૪ શાખા !! યાજન લાંબી છે. પૂર્વ દિશાની શાખા ઉપર દેવનું ભવન છે, તેમાં મનેાહર શય્યા, બાકીની ત્રણ દિશાની શાખા ઉપર પ્રાસાદ છે. તેમાં મનેહર સિંહાસના છે. જ્યારે મુખ્ય ઉર્ધ્વશાખા ઉપર શ્રી જિનભવન છે.
આ જિનભવન ૧ ગાઉ લાંબુ, ના ગાઉ પહેાળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું છે. તેની અંદર ૧૦૦ રતંભ, ત્રણ દ્વાર, મણિપીઠિકા, દેવ ં દક અને ૧૦૮ શ્રી જિન પ્રતિમાઓ રહેલી છે.
મુખ્ય વૃક્ષને ફરતી ૧૨ વેદિકા અને વૃક્ષોના ૬ વલયેા છે.
પહેલા લયમાં ૪ ચેાજન ઉંચા અને વિસ્તારવાળા ૧૦૮ ધાતકીવૃક્ષો. દરેક વૃક્ષને ફરતી ૬-૬ વેદિકા છે.
બીજા વલયમાં ૨ યાજન ઉંચા અને વિસ્તારવાળા, દિશા અને વિદિશામાં થઇને કુલ ૩૪૦૧૧ ધાતકીવૃક્ષો છે.
ત્રીજા લયમાં એક યાજન ઉંચા અને વિસ્તારવાળા ૧૬૦૦૦ ધાતકીવૃક્ષો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org