________________
૨૦૩
જેનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ
ઇશાન ખૂણામાં ઉલ્કામુખની આગળ ઘનદંત નામને દ્વીપ અગ્નિ , મેઘમુખની આગળ લષ્ટદંત નામને , નૈઋત્ય , વિધુતમુખની આગળ ગુઢઇંત નામને , વાયવ્ય , વિધુતદંતની આગળ શુદ્ધાંત નામને ,
આ અંતરદ્વીપ જેટલાં જેટલાં જનના વિસ્તારવાળા છે. તેટલાં તેટલાં જને જંબૂદ્વીપની જગતીથી પણ દૂર લવણસમુદ્રમાં રહેલા છે.
હિમવંત પર્વતની પૂર્વ દિશાની બે દાઢા ઉપર ૭-૭ અંતરદ્વીપ કુલ ૧૪ અંતરીપ તથા પશ્ચિમ દિશાની બે દાઢા ઉપર ૭-૭ અંતરદ્વીપ કુલ ૧૪ અંતરદ્વીપ બંને બાજુના થઈને કુલ ૨૮ અંતરદ્વીપો આવેલા છે.
આ જ પ્રમાણે એરવતક્ષેત્રની પાસે રહેલ શિખરી વર્ષધર પર્વતની પૂર્વ દિશાની બે દાઢા ઉપર ૭-૭ કુલ ૧૪ તથા પશ્ચિમ દિશાની બે દાઢા ઉપર ૭-૭ કુલ ૧૪. બન્ને બાજુના થઈને કુલ ૨૮ અંતરદ્વીપો પણ આ જ પ્રમાણે અંતરે અને વિસ્તારવાળા આવેલા છે. બધા મળીને કુલ પ૬ અંતરદ્વીપ રહેલા છે. ૬૦-૬૧-૬૨. (૪૫૮ થી ૪૬૦)
હવે શુલહિમવંત અને શિખરી વર્ષધર પર્વતની દાઢા ઉપરના ૨૮–૨૮ અંતરદીની પરિધિની રીત બતાવતાં પહેલા કહેલ વિસ્તારનું પ્રમાણ કહે છે. तिन्नेव होंति आई, एकुत्तरवढिया नव सयाओ।
ओगाहिऊण लवणं, तावइयं चेव विच्छिन्ना॥६॥(४६१) છાયા-ત્રિજૈવ મવન્તિ મહિમા પ્રશ્નોત્તવૃદ્ધ ના શતાનિ |
__ अवगाह्य लवणं तावत्प्रमाणं चैव विस्तीर्णाः ॥६३॥
અર્થ-લવણસમુદ્રમાં અંદર ત્રણસો ભેજને પહેલા છે. પછી એકાત્તરવૃદ્ધિએ નવસો યજને તેટલા જ વિસ્તારવાળા (દ્વીપ) રહેલા છે.
વિવેચન-લવણસમુદ્રની અંદર દરેક દાઢા ઉપર ચારે તરફ ૩૦૦ જન જતાં ૩૦૦ જન વિસ્તારવાળા પહેલા ચાર અંતરદ્વીપ આવેલા છે. તે પછી એકેત્તર વૃદ્ધિથી એટલે કે ૧૦૦-૧૦૦ એજન વૃદ્ધિથી વધતા ૯૦૦ જન સુધી બીજા અંતર દ્વીપ આવેલા છે. આ દ્વીપ જેટલા અંતરે છે તેટલા જ વિસ્તારવાળા છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org