________________
૨૧૨
બહત ક્ષેત્ર સમાસ સાતમા ચતુષ્કને અંતરદ્વીપ પાણીથી ઉપર ૬-૬ /૯૫ યોજન દેખાય છે. તે આ પ્રમાણે
સાતમા દ્વીપ ચતુષ્ક જંબૂદીપની ગતીથી ૯૦૦ એજન દૂર અને ૯૦૦ જન વિરતારવાળા છે. બન્ને ભેગા કરતા ૧૮૦૦ જન થયા. ત્રિરાશી માંડતાં ૯૫૦૦૦ પેજને ૭૦૦ જલવૃદ્ધિ તે ૧૮૦૦ પેજને કેટલી? ૯૫૦૦૦ | ૭૦૦ | ૧૮૦૦ પહેલી અને ત્રીજી રાશિની બે-બે શૂન્ય તથા પહેલી અને બીજી રાશિની એક-એક શૂન્ય કાઢી નાખતા ૮૫ | ૭૦ | ૧૮ બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણ પહેલી રાશિથી ભાગતા ૭૦૪૧૮=૧૨૬ ૦. ૧૨૬૦૯૫=૧૩–૨૫/૯૫ જન લવણસમુદ્ર તરફ જલવૃદ્ધિ હોય, આને બેથી ભાગતા દો-૧ર/૯૫ જન ઓછી જંબુદ્વીપ તરફ જલવૃદ્ધિ હોય અને બે ગાઉ દેખાતો ભાગ ઉમેરતા ૪૭+૧૨ા ૬૦. એટલે દા-૬૦/૫ જન પ્રમાણ સાતમા ચતુષ્કના અંતરદ્વીપ જંબૂદ્વીપ તરફ પાણીથી ઉંચા હોય છે.
ગૌતમદ્વીપ જંબુદ્વીપ તરફ ૮૮-૮૯/૯૫ યોજન પાણીથી ઉંચા છે.
લવણસમુદ્રને અધિપતિ સુસ્થિત દેવ આ ગૌતમદ્વીપને પણ અધિપતિ છે. કાર્યપ્રસંગે લવણસમુદ્રમાં આવવાનું થાય ત્યારે આ દ્વીપ ઉપર રહેલા આવાસમાં આરામ લે છે. આ કીડા આવાસ ૬રા યોજન ઉચ અને ૩૧ જન પહેળો છે. તેમાં સિંહાસન નથી પણ શયન કરવા યોગ્ય શય્યા છે.
આ ગીતમદ્વીપ મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં જંબુદ્વીપની વેદિકાથી લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન દૂર અને ૧૨૦૦૦ જન વિરતારવાળો ગોળાકારે છે. ૧૨૦૦૦+ ૧૨૦૦૦=૨૪૦૦૦ થયા. ત્રિરાશિ માંડતાં ૮૫૦૦૦ પેજને ૭૦૦ જલવૃદ્ધિ તે ૨૪૦૦૦ યેજને કેટલી ? ૮૫૦૦૦ | ૭૦૦ | ૨૪૦૦૦. આમાં પહેલી અને ત્રીજી રાશિની ત્રણ-ત્રણ શૂન્ય કાઢી નાખતાં ૮૫ | ૭૦૦ | ૨૪ રહે. હવે બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણી પહેલી રાશિથી ભાગતા. ૭૦૦૪૨૪=૧૬૮૦૦, ૧૬૮૦૦+૯૫= ૧૭૬-૮૮/૯૫ જન લવણસમુદ્ર તરફ જલવૃદ્ધિ હેય છે. આને બેથી ભાગતા ૮૮-૪૦/૯૫ જન જંબૂદ્વીપ તરફ જલવૃદ્ધિ હેય અને બે ગાઉ બહાર દેખાતે ભાગ ઉમેરતા ૮૮-૪૦/૯૫ યજન ગૌતમદ્વીપ જંબુદ્વીપ તરફ જળથી ઉંચો જાણે.
ગૌતમદ્વીપ ૧૨૦૦૦ એજન વિરતારવાળો છે. તેમ ૧૨ ચંદ્રક અને ૧૨ સૂર્યદ્વીપ પણ લવણસમુદ્રમાં ૧૨૦૦૦ યજન વિસ્તારવાળા અને જગતીથી ૧૨૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org