________________
૨૨૪
બૃહત ક્ષેત્ર સમાસ છતાં કણગતિની વિવાથી પાણી વિનાની જગ્યા પણ પાણી સહિત ગણવાથી કોઈ વિરોધ નહિ આવે. જેમ મેરુપર્વત અંગે પહેલા કહી ગયા છીએ (ભાગ પહેલો, પૃષ્ઠ ૩૮૧-૩૯૨ ) તેથી અહીં પણ ઉપર મુજબ ઘન ગણિતમાં કાઈ વિરોધ નથી.
આ વાત અમે મતિક૯પનાથી નથી કહેતા પણ આચાર્ય ભગવંતે પોતે રચેલ વિશેષણવતી ગ્રંથના વિચારપ્રકમમાં કહેલી છે. તે આ પ્રમાણે
'एयं उभयवेइयंताओ सोलससहस्सुस्सेह कन्नगइए जं लवणसमुद्दाभवं जलसुन्नपि खित्तं तस्य गणियं, जहा मंदरपव्ययस्स एक्कारसभागहाणी कन्नगईए आगासस्स वि तदाभवं (व्व)ति काउं भणिया तहा लवणसमुदस्स वि ।'
આ બન્ને બાજુની વેદિકાથી ૧૬૦૦૦ એજન ઉંચાઈ સુધી કર્ણ ગતિથી લવણ સમુદ્ર સંબંધી જળથી જેટલું ક્ષેત્ર શૂન્ય હોય અર્થાત પાણી વગરને જેટલો ભાગ હેય તેનું ગણિત પણ જેમ મેરુપર્વતના ખાલી ભાગને પણ મેરુને ભાગ ગણી કર્ણ ગતિથી ૧/૧૧ ભાગ હાની ગણીએ છીએ તેમ અહીં પણ તે પ્રમાણે લવણસમુદ્રના પાણી વિનાના ભાગને પાણીવાળો ગણીને લવણસમુદ્રનું ઘન ગણિત કહ્યું છે. લવણસમુદ્રની પ્રતર
૯૯૬ ૧૧૭૧૫૦૦૦
૪૧૭૦૦૦ ૬૮૭૨૮૨૦ ૦૫૦ ૦૦૦૦૦ ૯૯૬ ૧૧૭૧૫૪
૧૬૯૩૩૮૯૧૫૫૦૦૦ ૦૦૦ જન લવણસમુદ્રનું +ઘનગણિત જાણવું. ૮૩-૮૪. (૪૮૧–૪૮૨) હવે શિખાના પરિમાણથી લવણસમુદ્રને વિરતાર પરિમાણ કહે છે. जत्थिच्छास विक्खंभ,ओगाहित्ताण नउयसयगुणियं। ते सोलसहि विभत्तं, उवरिमसहियंभवे गणियं ॥८५॥(४८३) છાયા–ાછસિ વિમમાહ નવતિ (f) શd ગુક્તિમ્
तत् षोडशभिर्विभक्तं उपरितनसहितं भवेत् गणितम् ॥८५॥ અહીં લવણસમુદ્રની સમસ્ત પ્રતરને ૧૭૦૦૦ની ઉંચાઈથી ગુણીને ધનગણિત કાઢયું છે. એટલે આમાં લવણસમુદ્રની મધ્યમાં જે ૧૦૦૦૦ એજન વિસ્તારમાં ૧૭૦૦૦ એજન ઉંચાઈ છે તે આખા લવણસમુદ્રમાં વિવક્ષા કરીને આખા લવણસમુદ્રની પ્રતરને ૧૭૦૦૦થી ગુણીને ઘન-ગણિત કરેલ છે, એમ સમજાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org