________________
૨૪૦
બૃહત્ ક્ષેત્ર સમાસ અથ–ધાતકીખંડ દ્વીપમાં દ્વારનું અંતર દર્સ લાખ, સત્તાવીસ હજાર, સાતસો પાંત્રીસ જન અને ઉપર ત્રણ ગાઉ છે.
વિવેચન—ધાતકીખંડ દીપના ચાર દારો છે. તે દ્વારોનું પરસ્પર અંતર એટલે એક દ્વારથી બીજુ દ્વાર ૧૦૨૭૭૩૫ જન અને ઉપર ૩ ગાઉ છે. તે આ પ્રમાણે–
ધાતકીખંડ દીપના દ્વાર પણ જંબુદ્વીપની જગતીના દ્વારની જેમજ કા જન છે. એટલે ચાર દ્વારના કા*૪=૧૮ જન થાય. આ ૧૮ યોજન ધાતકીખંડ દ્વીપની પરિધિમાંથી ઓછા કરવા.
ધાતકીખંડની પરિધિ – ચાર દ્વારની પહોળાઈ
૪૧૧૦૯૬૧ જન
૧૮ એજન ૪૧૧૦૯૪૩ એજન રહે આને ૪થી ભાગવા.
૪) ૪૧ ૧ ૦ ૮ ૪૩(૧૦૨૭૭૩પ જન
૩૪૪=૧૨ ગાઉ તેને ૪ થી ભાગતા.
૪) ૧૨ (૩ ગાઉ
=
0
૨૩ ૨૦
૩
જન
ધાતકીખંડ દીપના એક કારથી બીજા દ્વારનું અંતર ૧૦૨૭૭૩૫ જન અને ૩ ગાઉ પ્રમાણ છે. ૩. (૪૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org