________________
૨૫૦
બહ ક્ષેત્ર સમાસ આ ૧૦૬ આંક પૂર્વાધ ધાતકીખંડ તરફને, એને
૧૦૬ , પશ્ચિમાધું છે ,
૨૧૨ આ પ્રમાણે બન્ને બાજુના ક્ષેત્રોના ખાંડવા મળીને ૨૧૨ આવ્યા. ભાજક રાશિ ૨૧૨ ની ઉત્પત્તિનું આ જ કારણ છે. તેનાથી જ ઉપરની ગુણિત રાશિને ભાગવાથી અત્યંતર વિસ્તાર આવે તેમ કહ્યું છે.
ધ્રુવરાશિ એટલે પર્વતો સિવાયની ક્ષેત્રો માટેની જગા. ૧૨ (૫૦૦)
આ પ્રમાણે ભરતાદિ ક્ષેત્રોની અત્યંતર વિધ્વંભ લાવવાની રીત બતાવીને હવે ભરતક્ષેત્રને અત્યંતર વિસ્તાર કહે છે. भरहे मुहविक्खंभो, छावहि सयाइं चोदसहियाइं। अउणत्तीसं चसयं,बारस हिय दुसयभागाणं॥१३॥(५०१) છાયા–મરતે યુવવિક્રમ: ઘ િશતાનિ વાર્તાધિકારના
एकोनत्रिशं च शतं द्वादशाधिक द्विशतभागानाम् ॥१३॥
અર્થ–ભરતક્ષેત્રને મુખવિસ્તાર છાંસઠસે ચૌદ જન અને બરોબારમાં એક ઓગણત્રીસ ભાગ અધિક છે.
વિવેચન–ભરતક્ષેત્રને મુખવિસ્તાર–અત્યંતવિસ્તાર અથવા લવણસમુદ્ર તરફને વિરતાર ૬૬૧૪–૧૨૯/૨૧ર યોજન પ્રમાણ છે. તે આ પ્રમાણે
૧૪૦૨૨૯૭ યુવરાશિને એકથી ગુણ ૨૧૨ થી ભાગવા. એકથી ગુણતાં તેની તે રહે.
૨૧૨) ૧૪૦૨ ૨૮૭(૬૬૧૪
૧ ૨૭૨
જન
૦૧૩૦૨ ૧ ૨૭૨
૦ ૦૩૦૯
૨૧૨
૬૬ ૧૪-૧૨૯/૨૧૨ યોજનપ્રમાણુ ઘાતકીખંડના ભરતક્ષેત્રને લવણસમુદ્ર તરફને વિરતાર જાણો.૧૩, (૫૧)
०८७७ ८४८
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org