________________
૨૬૯
જેનદષ્ટિએ મહા ભૂગળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
આથી શું? તે કહે છે. एयं दुसहस्सूणं, इच्छासंगुणिय चउरसीभइयं। . वासोवासहराणं, जावंताविकचउसोला॥३३॥(५२१) છાયા–તત્ સિદોને છાસંગિત ચતુરા માનિતમ્
व्यासो वर्षधराणां यावत्तावदेक-चतुःषोडश ॥३३॥
અર્થ–આમાંથી બે હજાર ઓછી કરી ઇચ્છા મુજબ એક, ચાર, સોળથી ગુણવા અને પછી ચોર્યાસીથી ભાગવા. જે આવે તે પર્વતને વિરતાર જાણો.
વિવેચન—આ જે પર્વત સિવાયનું ક્ષેત્ર ૧૭૮૮૪ર જન પ્રમાણુ કહી ગયા તેમાંથી ૨૦૦૦ જન ઓછા કરી ઇચ્છા મુજબ પહેલા પર્વત માટે એકથી, બીજા પર્વત માટે ૪ થી અને ત્રીજા પર્વત માટે ૧૬ થી ગુણીને જે સંખ્યા આવે તેને ૮૪ થી ભાગવા. જે આવે તે ઇચ્છિત પર્વતને વિસ્તાર જાણવો.
અહીં ૮૪ થી કેમ ભાગવા ? તે જે રીતે ક્ષેત્રના ગુણાંક ૨૧૨ થી ભાગતા હતા તેમ અહીં પર્વતને ગુણાંક (૧+૪+૧૬+૧૬+૪+૧=૪૨) ૪૨ પૂર્વધાતકીખંડના તેમ ૪ર પશ્ચિમાઈ ધાતકીખંડના ૪+૪=૮૪ થવા માટે ૮૪ થી ભાગવાથી પર્વતને વિસ્તાર આવે.
સુલહિમવંત અને શિખરી પર્વતને વિસ્તાર જાણવા ૧થી ગુણી ૮૪થી ભાગવા. મહાહિમવંત અને રુકિમ પર્વતને , , ૪થી , ,
નિષધ અને નીલવંત પર્વતને , છ ૧૬થી છ છ ) જે આવે તે આ પર્વતને વિસ્તાર જાણવો. ૩૩. (૨૧)
હવે હિમવંત પર્વતને વિસ્તાર કહે છે. इगवीस सया पणहिय, बावीसं चउरसी य भागोय। चुल्लहिमवंतवासो,धायइसंडम्मि दीवम्मि॥३४॥(५२२) છાયા–વિંશતિ: રતાનિ પરાધિન દ્રાવિંતિશ રાશીતિમાશા . __क्षुल्लहिमवंतव्यासो धातकीखण्डे द्वीपे ॥३४॥
અથધાતકીખંડ દ્વિીપમાં સુલહિમવંત પર્વતને વિસ્તાર એકવીસસો પાંચ અધિક અને બાવીસ ચોર્યાસી ભાગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org