________________
જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-ક્ષેત્રોના વિસ્તારનુ સ્વરૂપ
૨૧
અહી. બાલવરાશિ ૩૯૩૨૧૧૯ ને એકથી ગુણીને ૨૧૨ થી ભાગવાથી બાહ્ય વિસ્તાર આવે. એકથી ગુણતા તેને તે રાશિ રહે.
||
૨૧૨) ૩૯૩ ૨ ૧ ૧ ૯(૧૮૫૪૭ યાજન
૨૧૨
૧૮૧૨
૧૬૯૬
૧૧૬૧
૧૦૬૦
Jain Education International
૧૦૧૧
૮૪૮
૧૬૩૯
૧૪૮૪
૧૫૫
ધાતકીખંડમાં ભરતક્ષેત્રના બહારના વિસ્તાર ૧૮૫૪૭–૧૫૫/૨૧૨ યાજન જાણવા. ૨૬. (૧૧૪)
હવે હેમવ તક્ષેત્રને બહારના વિસ્તાર કહે છે.
चउहत्तरि सहस्सा, नउय सयं चेग जोयणाण भवे । અન્નવયં સમય, હેમન વાવવુંમો ારા(૯૧૬) છાયા—ચતુઃસતિ સદ્દાળિ નવતિ(ષિ)શત વૈ યોગનાનાં મવેત્ । षण्णवति अंशशतं हैमवते बहिर्विष्कम्भः ||२७|
અથ—àમવતક્ષેત્રનેા બહારના વિસ્તાર ચુમ્માતેર હજાર એકસા તેવુ યાજન અને એકસા છન્તુ એશ છે.
વિવેચન—ધાતકીખંડમાં હૈમવતક્ષેત્રના બહારના વિસ્તાર એટલે કાલેાધિસમુદ્ર તરફના વિસ્તાર ૭૪૧૯૦-૧૯૬/૨૧૨ યોજન પ્રમાણ થાય છે. તે આ પ્રમાણે– અહી... ધ્રુવરાશિને ૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવાથી બાહ્ય વિસ્તાર આવે.
For Personal & Private Use Only
www.jainelibrary.org