________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
ર૫૯ વિવેચનધાતકીખંડ દ્વીપમાં મહાવિદેહક્ષેત્રનો મધ્યભાગને વિસ્તાર ૮૦૫૧૯૪– ૧૮૪/૨૧૨ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે અહીં ધ્રુવરાશિને ૬૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવા.
| | | | | | ૨૧૨)૧૭૦૭ ૦ ૧ ૩ ૧ ૨ (૮૦૫૧૮૪ જન
૧૬૯૬ ૦૦ ૧૧૦૧
૧૦૬૦ २६१७२०८ ૪૬૪
૦૦૪૧૩
૨૧૨ ૧૦૬૬૮૮૩૨ १६००३२४८x
૨૦૧૧
૧૯૦૮ ૧૭૦૭૦ ૧૩૧૨
૧૦૩૨ ८४८ ૧૮૪
મહાવિદેહ ક્ષેત્રને મધ્યવિસ્તાર ૮૦૫૧૯૪–૧૮૪૨૧૨ જન પ્રમાણ જાણ. ૨૩. (૫૧૧)
હવે બહારના વિસ્તાર જાણવા માટે ત્રીજી યુવરાશિ કહે છે. तंचेव य सोहिज्जा,धायइसंडस्सपरिरयाहिंतो।
सो बाहिं धुवरासी,भरहाइसुधायईसंडे॥२४॥(५१२) છાયા–તે વિવ વ શોર ધાતવવત્તા પરિવાર્ ા
स बहिर्धवराशिर्भरतादिषु धातकीखण्डे ॥२४॥
અર્થ –ધાતકીખંડની પરિધિમાંથી તે જ રાશિ બાદ કરવી તે ધાતકીખંડમાં ભરતાદિક્ષેત્રોની બાહ્ય યુવરાશિ.
વિવેચન–પહેલા કહી ગયા તે પર્વતને વિરતાર ૧૭૮૮૪૨ જન ધાતકીખંડની પરિધિમાંથી બાદ કરવા. જે આવે તે ધાતકીખંડમાં ભરતાદિક્ષેત્રોને બાવિસ્તાર લાવવા માટેની ધૃવરાશિ જાણવી. ૨૪. (૫૧૨) :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org