________________
૨૩૨
૬૬૮૭૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
× ૪
૨૬૭૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (સાળ મીંડા) તારા થાય. વળી લવણુસમુદ્રમાં ઉત્કૃષ્ટથી ૫૦૦ ચેાજન (ઉત્સેધઆંગળના) પ્રમાણવાળા મત્સ્યાદિ જળચર જીવા ઢાય છે., જગતીના વિવરમાંથી પાણી સાથે જમૂદ્રીપમાં ઉત્કૃષ્ટ નવયેાજન સુધીના મસ્ત્યાદિ આવી જાય.
લવણસમુદ્ર, કાલાધિસમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણી જાતના અને ધણા મસ્ત્યાદિ ઢાય છે; બાકીના સમુદ્રોમાં અલ્પપ્રમાણમાં હાય છે.
બૃહત્ ક્ષેત્ર સમાસ
અંતીમસમુદ્ર–સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧૦૦૦ યાજન પ્રમાણવાળા, બીજો કાલેાધિસમુદ્રમાં ઉત્કૃષ્ટ ૭૦૦ યોજન પ્રમાણવાળા, પહેલે લત્રસમુદ્રમાં ઉત્કૃષ્ટ પ૦૦ ચેાજન પ્રમાણવાળા મત્સ્યાદિ àાય છે, જ્યારે બાકીના સમુદ્રોમાં ૭૦૦ થી ૮૦૦ યાજન સુધી મધ્યમ પ્રમાણવાળા મસ્ત્યાદિ ઢાય છે. ૮૮-૮૯ (૪૮૬–૪૮૭)
હવે ઉપસંહાર કરતાં કહે છે.
लवणोयही सम्मतो, खित्तसमासस्स बीयअहिगारो । ગાઢાપારમાળાં, નાયવ્યો ઇમ નવહેંચો:-(૪૮૮) છાયા હવશોષિ: સમાપ્ત: ક્ષેત્રસમાસય દ્વિતીયોઽધાર: | गाथापरिमाणेन ज्ञातव्य एषः नवतिकः ॥ ९० ॥
અક્ષેત્રસમાસના બીજા અધિકાર લવણુસમુદ્ર સંપૂર્ણ થયા. આ તેવું ગાથા પ્રમાણ જાણવા.
વિવેચન—ક્ષેત્રસમાસ પ્રકરણના પહેલા અધિકાર જ ખૂદ્વીપ નામનેા હતા જ્યારે આ બીજો અધિકાર લવણુસમુદ્ર નામના સંપૂર્ણ થયા. આ બીજા અધિકારની કુલ
૯૦ ગાથા છે. ૯૦ (૪૮૮)
Jain Education International
ઇતિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રીમલગિરિ મહારાજની ટીકાનુસાર શ્રી ગૃહક્ષેત્ર સમાસ મહાગ્રંથના લવણસમુદ્ર નામના બીજા અધિકારનું ગુજરાતી વિવેચન,
For Personal & Private Use Only
www.jainelibrary.org