________________
૨૨૮
બૃહત્ ક્ષેત્ર સમાસ
दो चैव य सहस्सा, सत्तट्टी खलु भवे सहस्सा य । નય ચ મા વળ છે, તારાનાોઢિોડા[૫૮૬(૪૮૭)
છાયા——ચવા ચૈવ ચન્દ્રા: પાર્થ પૂર્યાં વળતોયે ।
द्वादशं नक्षत्रशतं ग्रहास्त्रीण्यैव द्विपञ्चाशदधिकानि ॥ ८८ ॥
द्वे चैव शतसहस्त्रे सप्तषष्टिः खलु भवेत् सहस्राणि च । नव च शतानि लवणजले तारागणकोटीकाटीनाम् ||८९ ॥
અ—લવણસમુદ્રમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યાં, એકસાબાર નક્ષત્રો, ત્રણસે બાવન ગ્રા અને બે લાખ સડસઠ હજાર નવસેા કાડાકેાડી તારાનેા સમુહ છે.
વિવેચન—લવસમુદ્રમાં જે ૪ ચંદ્રો અને ૪ સૂર્યાં છે. તે આ ૪ ચંદ્રો અને ૪ સૂર્યાં જ બૂઢીપમાં રહેલા ચંદ્ર અને સૂર્યની સમશ્રેણી–એકજ લાઈનમાં રહેલાં છે. અર્થાત્ ચંદ્રની લાઇનમાં ૨–૨ ચદ્રો અને સૂર્યની લાઈનમા ૨–૨ સૂર્ય ફરતા રહે છે. તે આ પ્રમાણે—
લવણસમુદ્રના બે સૂર્યાં જમૂદ્રીપમાં રહેલ પહેલા સૂર્યની લાઈનમાં અને બે સૂર્યાં જમૂદ્રીપમાં રહેલ બીજા સૂની લાઈનમાં રહેલા છે. તે પ્રમાણે લવણસમુદ્રના બે ચંદ્રો જમૂદ્રીપના પહેલા ચંદ્રની લાઇનમાં અને બે ચંદ્રો જમૂદ્રીપના બીજા ચંદ્રની લાઇનમાં રહેલા જાણવા.
/
એટલે જમૂદ્રીપમાં રહેલ એક સૂ મેરુપર્વતથી દક્ષિણ તરફ ગતિ કરતા હાય ત્યારે તે જ સૂર્યની સમશ્રેણીમાં લસમુદ્રમાં પણ એક સૂ શિખાની અંદર (જથ્વીપ તરફ) અને તે જ સમશ્રેણીએ બીજો સૂયૅ શિખાની બહાર (ધાતકીખંડ દ્વીપ તરફ) ગતિ કરતા હેાય છે. આજ પ્રમાણે જમૂદ્દીપના બીજો સૂર્ય જે મેરુપર્વતથી ઉત્તર તરફ ગતિ કરતા ઢાય ત્યારે તે જ સૂની સમશ્રેણીમાં લવણુસમુદ્રમાં ત્રીજો સૂર્ય ઉત્તર તરફ શિખાની અંદર અને તે જ સમશ્રેણીએ ચાથા સૂર્ય શિખાની બહાર ગતિ કરતા હાય છે.
Jain Education International
આ પ્રમાણે જમૂદ્રીપના એક ચંદ્ર મેરુપતથી પૂર્વ તરફ ગતિ કરતા હાય ત્યારે તેની સમશ્રેણીએ લવણસમુદ્રના એક ચંદ્ર શિખાની અંદર અને તેજ સમશ્રેણીએ ખીજો ચંદ્ર શિખાની બહાર ગતિ કરે છે. તથા જંબુદ્રીપના બીજો ચંદ્ર મેરુપર્વતથી
For Personal & Private Use Only
www.jainelibrary.org