________________
૨૨૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-લવણસમુદ્રના વિસ્તાર વગેરેની રીત
અથ–જયને વિરતાર જાણવાની ઈચ્છા હોય તેને ત્યાંની અવગાહનાને) એકસે નેવુંથી ગુણ તેને સોળથી ભાગવા અને ઉપરનો વિસ્તાર ઉમેરતાં ગણિત થાય.
- વિવેચન–અહીં મધ્યમાં આવેલ પાણીની શિખાની ઉંચાઈથી લવણસમુદ્રને વિસ્તાર કાઢવાની રીત બતાવી છે. શિખાથી જેટલા નીચે ઉતરીને લવણસમુદ્રનો વિરતાર કાઢવો હોય તેટલા (નીચે ઉતરેલા) જનને ૧૯૦ થી ગુણી ૧૬ થી ભાગવા અને તેમાં ઉપરને ભાગ(૧૦૦૦૦)ઉમેરો. આમ જનરલ સર્વવ્યાપ્ત-શિખાના ભરતકથી ગમે તેટલા યોજન નીચે ઉતરતા લવણસમુદ્રને વિરતાર કાઢવા માટે કરણ બનાવ્યું તેમ છતાં આ રીતને ઉપગ શિખાના ઉપરના ભાગથી છેક નીચે સમતલ ભૂભાગ સુધી જ લવણસમુદ્રને વિસ્તાર કાઢવા માટે કરવાને છે; બીજે નહિ. કેમ કે કરણની ભાવનામાં આ ગાથાને અર્થ આ રીત કરેલ છે. તેથી લવણસમુદ્રની શિખાથી ૧૬૦૦૦ જન નીચે ઉતરતા લવણ સમુદ્રને વિસ્તાર આ રીતે આવે.
૧૬ ૦ ૦ ૦ ૪૧૯૦
| | | | | | ૧૬) ૩૦૪ ૦ ૦ ૦ ૦ (૧૯૦૦૦૦
૧૬
૧૪૪૦૦૦૦ ૧૬૪
૧૪૪ ૧૪૪
૩૦:૦૦૦૦
૧૦૦૦૦૦૦
૧૯૦૦૦૦ +૧ ૦ ૦૦૦ ૨૦૦૦૦૦ એજન
આમ કુલ ૨૦૦૦૦૦ જન સમભૂતલ લવણસમુદ્રનો વિરતાર આવ્યો. વચમાંના કોઈ ભાગથી ગણિત કરતાં આખા સમુદ્રના વિસ્તાર આવશે નહિ. માત્ર શિખાથી સમભૂતલા સુધીને ૧૬૦૦૦ ને ૧૦૦ થી ગુણ ૧૬ થી ભાગી અને ૧૦૦૦૦ ઉમેરતાં જ આવે છે. આ ગાથાની વ્યાખ્યા આ રીતે કરેલી છે. ૮૫(૪૮૩)
હવે બહારના પ્રદેશથી અંદરના પ્રવેશમાં ઉંચાઈ જાણવાની રીત કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org