________________
૨૧૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપોનું સ્વરૂપ
૪૨૯-૪પ૯૫ યોજન આવ્યા. આમાં બે જિન દષ્ટિગોચર ઉમેરતાં જરા -૪૫૮૫ યોજન ગૌતમદ્વીપ, ૧૨ ચંદ્રદ્વીપો અને ૧૨ સૂર્યદ્વીપ જમીનથી ટોચ સુધી ઉંચા હોય છે. ૬૯-૭૦-૭૧. (૪૬ ૭ થી ૪૬૯)
હવે ઉત્તર તરફ રહેલા ૨૮ અંતરદ્વીપની હકીકત ભલામણ દ્વારા કહે છે. जावइय दक्षिणाओ, उत्तरपासे विवत्तिया चेव। चुल्लसिहरम्मि लवणे, विदिसासु अओ परं नत्थि॥७२॥ છાયા–રાવત fક્ષત ઉત્તરાર્થે વિવર્તિતાવા
क्षुल्लशिखरिणि लवणे विदिक्षु अतः परं नास्ति ।।७२।। (४७०)
અર્થ–જે પ્રમાણે દક્ષિણ તરફ શુક્લહિમવંતમાં લવણસમુદ્રમાં છે, તે જ પ્રમાણે ઉત્તર તરફ શિખરી પર્વતની વિદિશામાં છે તે પછી નથી.
વિવેચન–જે પ્રમાણે મેરુપર્વતથી દક્ષિણ તરફ સુલહિમવંત પર્વતમાંથી લવણ સમુદ્રમાં બે બે દાઢા નીકળે છે. તે જ પ્રમાણે શિખરી પર્વતમાંથી લવણસમુદ્રમાં પણ વિદિશામાં બે બે દાઢા નીકળી છે અને દરેક દાઢા ઉપર ૭-૭ અંતરદ્વીપ કુલ ૨૮ અંતરીપે રહેલા છે. તેને વિસ્તાર, પાણીથી ઉંચાઈ વગેરે ક્ષુલહિમવંત પર્વતની દાઢા ઉપર રહેલા અંતરીપ સમાન જાણવું. લવણસમુદ્ર સિવાય બીજા કાલોદધિ આદિ કોઈ પણ સમુદ્રમાં આવા અંતરદ્વીપ નથી.
જેમ મેરુપર્વતથી પશ્ચિમમાં જંબૂદ્વીપ તરફ એક ગૌતમદ્વીપ અને ૪ સૂર્યદ્વીપ તથા ધાતકીખંડ દીપ તરફ ૮ સૂર્યદ્વીપ રહ્યા છે તેમ પૂર્વ દિશા તરફ જંબુદ્વીપ તરફ ૪ ચંદ્રક અને ધાતકીખંડ તરફ ૮ ચંદ્રદ્વીપો આવેલા છે.
હવે આ પ૬ અંતરદ્વીપના મનુષ્યોનું સ્વરૂપ કહે છે. ૭૨. (૪૭૦) अंतर दीवेसु नरा,धणुसय अट्टस्सिया सया मुइया। पालंति मिहुणधम्म, पल्लस्स असंखभागाउ॥७३॥ (४७१) चउसट्टीपिट्टकर-डयाण मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य, उणसीइ दिणाणि पालणया॥७४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org