________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ
૨૧૩ યોજન દૂર રહેલા છે. એટલે આ લીપો પણ જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦/૯૫ યોજન પાણીથી ઉંચા જાણવા.
પૂર્વે ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અને ગૌતમીપ જળથી ઉપર કેટલા હોય તે જાણવાની માત્ર રીત જ કહી હતી, પણ ઉંચાઈનું માપ કહ્યું ન હતું. તેથી અહીં ગૌતમદ્વીપનું પાણીથી ઉંચાઈનું માપ સાક્ષાત કહ્યું. આ જ પ્રમાણે ચંદ્રદીપ અને સૂર્યદ્વીપનું પણ જાણવું. કારણ કે તેઓનું આયામ-વિન્ડંભ, લવણસમુદ્રની અંદર જગતીથી અંતર સરખા જ છે. તેથી કરણ (રીત) પણ સરખી છે.
મેરુપર્વતથી દક્ષિણ તરફ રહેલા ૨૮ અંતરદ્વીપની જળથી ઉંચાઈ જણાવી. ગૌતમઆદિ ૨૫ કપની જળથી ઉંચાઈ કહી પણ મૂળથી ઉંચાઈ કહી નથી. તો મૂલથી ઉંચાઈ ત્રિરાશિ ગણિતથી આ પ્રમાણે છે.
૯૫૦૦૦ યોજને ૧૦૦૦ યોજન ગોતીર્થ છે તે ૧૨૦૦૦ યોજને કેટલું ગેતીર્થ હેય. ગૌતમદ્દીપાદિ જગતીથી ૧૨૦૦૦ એજન દૂર છે.
૯૫૦૦૦ / ૧૦૦૦ / ૧૨૦૦૦. પહેલી અને ત્રીજી રાશિની ત્રણ-ત્રણ શૂન્ય કાઢી નાખતા ૯૫ | ૧૦૦૦ | ૧૨. હવે બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણ પહેલી રાશિથી ભાગતા. ૧૦૦૦x૧૨=૧૨૦૦૦, ૧૨૦૦૦+૯૫=૧૨૬-૩૦/૯પ યોજના ગોતીર્થ થયું. તેમાં જળથી ઉંચાઈ ૮૮ાા-૪૦/૯૫ પેજન ઉમેરતાં–
૧૨૬ -૩૯૫ +૮૮-૪૦ ૯૫
ગીતમાદિ દ્વીપની જંબુદ્વીપ તરફ મૂલથી ઉંચાઈ ૨૧૪-૭૦/૯૫ ૨૧૪-૩૦/૯૫ યોજન જાણવી.
જ્યારે લવણસમુદ્ર તરફ ૪૨૯-૪૫૯૫ જન મૂલથી છે. તે આ પ્રમાણે –
જંબૂદ્વીપની ગતીથી ગૌતમાદિ દીપે ૧૨૦૦૦ એજન દૂર છે અને ૧૨૦૦૦ સાજન વિસ્તારવાળા છે. બન્ને ભેગા કરતાં ૨૪૦૦૦ યજન થયા. આની ગોતીર્થ અને જલવૃદ્ધિ ભેગી કરી છે કે જન ઉમેરતાં બાહ્ય-લવણસમુદ્ર તરફ મૂલથી ઉંચાઈ આવે.
ગતી જાણવા ત્રિરાશિ કરતા ૮૫૦૦૦ પેજને ૧૦૦૦ ગોતીર્થ તે ૨૪૦૦૦ જને કેટલું ? ૯૫૦૦૦ | ૧૦૦૦ | ૨૪૦૦૦, આમાં પહેલી અને ત્રીજી રાશિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org