________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ
૨૧૧ આટલી ઓછી જંબુદ્વીપ તરફ જળવૃદ્ધિ થઈ. આમાં લવણસમુદ્ર તરફને પ્રકાશમાન બે ગાઉ ઉમેરતાં કા–૪૦/૯૫ જન જંબુદ્વીપ તરફ ચોથા ચતુષ્કના અંતરદ્વીપ પાણીથી ઉંચા જાણવા.
પાંચમાં અને છઠ્ઠી ચતુષ્કના અંતર દ્વીપ પાણથી પા જન–પા જન અને ઉપર અનુક્રમે ૧૫ અને ૮૫ પંચાણઆ ભાગ અધિક જાણવા. એટલે પાંચમા ચતુષ્ક પા-૧૫/૯૫ યોજન અને છઠું ચતુષ્ક પા-૮૫/૮૫ યોજનપ્રમાણુ પાણીથી ઉંચા છે. તે આ પ્રમાણે–
પાંચમા ચતુષ્કના ચાર દીપ જંબૂદીપની જગતીથી ૭૦૦ એજન દૂર અને ૭૦૦ યજન વિસ્તારવાળા છે. બન્ને ભેગા કરતાં ૧૪૦૦ જન થયા. ત્રિરાશી માંડતાં ૮૫૦૦૦ જને ૭૦૦ જલવૃદ્ધિ તો ૧૪૦૦ પેજને કેટલી? ૮૫૦૦ | ૭૦૦ | ૧૪૦૦ આમાં પહેલી અને ત્રીજી રાશિની બે—બે શૂન્ય અને પહેલી અને બીજી રાશિની એક-એક શૂન્ય કાઢી નાખતાં ૮૫ | ૭૦ | ૧૪ રહ્યા. બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણી પહેલી રાશિથી ભાગતા ૭૦૪૧૪=૯૮૦, ૯૮૦+૮૫=૧૦-૩૦૯૫ છે. આવ્યા. આટલી લવણ દિશા તરફ જળવૃદ્ધિ છે. તેથી જળવૃદ્ધિને બેથી ભાગતા ૫-૧૫/૮૫
જન આવ્યા. આટલી ઓછી જંબુદ્વીપ તરફ જળવૃદ્ધિ છે. અને બે ગાઉ દ્વીપ દેખાય છે તે બે ગાઉ ઉમેરતા પા-૧૫/૯૫ જન જંબૂદ્વીપ તરફ પાંચમા ચતુષ્કના અંતરદ્વીપો પાણીથી ઉંચા જાણવા.
છઠ્ઠા ચતુષ્કના ચાર દીપો જંબૂદ્વીપની ગતીથી ૮૦૦ એજન દૂર અને ૮૦૦ જન વિસ્તારવાળા છે. બન્ને ભેગા કરતાં ૧૬૦૦ એજન થયા. ત્રિરાશી માંડતાં ૯૫૦૦૦ પેજને ૭૦૦ જલવૃદ્ધિ તે ૧૬ ૦૦ પેજને કેટલી? ૯૫૦૦૦ | ૭૦૦ | ૧૬૦૦ આમાં પહેલી અને ત્રીજી રાશિની બે-બે શૂન્ય અને પહેલી અને બીજી રાશિની એક–એક શૂન્ય કાઢી નાખતાં ૯૫ | ૭૦ | ૧૬ હવે બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણી પહેલી રાશિથી ભાગતા ૭૦૪૧૬=૧૧૨૦, ૧૧૨૦:૯૫=૧૧-૭પ૯૫ યોજના પ્રમાણ લવણસમુદ્ર તરફ જલવૃદ્ધિ અને બેથી ભાગતા પા-૩/૯૫ આટલી ન્યૂન જંબૂદ્વીપ તરફ જલવૃદ્ધિ હોય તેમાં લવણ દિશા તરફ બહાર દેખાતો ભાગ બે ગાઉ છે તે ઉમેરતાં ૪૭/૯૫૩૭/૯૫ ૮૫ એટલે પા-૮૫/૮૫ જન પ્રમાણ જંબૂદ્વીપ તરફ છઠ્ઠી ચતુષ્કના અંતરદ્વીપ પાણીથી ઉંચા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org