________________
૨૧૬
બૃહત ક્ષેત્ર સમાસ છાયા–ત્તા ના ઘ7:શતાનિ થી જૂિતા: સદ્દા પુહિતા .
पालयन्ति मिथुनधर्म पल्यस्य असङ्ख्यभागाऽऽयुः ॥७३॥ चतुःषष्टिः पृष्ठकरण्डकानां मनुष्याणां तेषामाहारः । भक्तस्य चतुर्थस्य चेकोनाशीति दिनानि पालना ॥७४॥(४७२)
અર્થ—અંતરદ્વીપના મનુષ્ય આઠસો ધનુષ ઉંચા, યુગલિયા ધર્મને પાલનારા, પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ આયુષ્યવાળા, સદા આનંદિત હોય છે.
તે મનુષ્યને ચોસઠ પાંસળીઓ, એક દિવસના અંતરે આહાર અને અષ્ણએંશી દિવસનું પાલન હોય છે.
વિવેચન-પ૬ અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય ૮૦૦ ધનુષપ્રમાણ ઉંચા, હંમેશાં સુખમાં આનંદ કરતા હોય છે. તેમને રોગ, શોકાદિ ઉપદ્રવને લેશ પણ હેતું નથી. કેમકે તેઓ હૈમવત આદિ ક્ષેત્રમાં રહેતા મનુષ્યની જેમ કલ્પવૃક્ષોથી ઇચ્છિત વસ્તુ–ભેગ-ઉપભોગની સામગ્રી મેળવતા હોવાથી, તથા પ્રબેલ પુણ્યશાળી હોવાથી ગાદિ ઉપદ્રવ સંભવતા નથી.
પરંતુ આ કલ્પવૃક્ષના પુષ્પ, પત્ર, ફલાદિના રસને સ્વાદ હૈમવંત ક્ષેત્રના કલ્પવૃક્ષો કરતાં અનંતગુણ હીન–ઓછા હોય છે એમ જાણવું.
આ યુગલિકે યુગલધર્મવાળા અને પોપમના અસંખ્ય ભાગ જેટલા આયુષ્યવાળા હોય છે. તથા તેમને ૬૪ પાંસળીઓ અને એક દિવસના અંતરે આહારની ઈચ્છા થાય છે. આ યુગલિકે પોતાના સંતાનનું પાલન ૭૯ દિવસ કરે છે.
૭૩-૭૪. (૪૭૧-૪૩૨) હવે લવણસમુદ્રની ઉંડાઇ કહે છે. पंचाणउई लवणे, गंतूणं जोयणाणि उभओवि। વોચમે ઢાળ, ગહેvi gયા (૭૩) છાયા–વઝનવર્તિ જે નવ યોગનાનિ કમાતોના
योजनमेकं लवणोऽवगाहेन वेदितव्यः ॥७५॥
અર્થ–લવણસમુદ્રમાં બન્ને બાજુથી પંચાણું જન જઈને લવણસમુદ્રની એક જન ઉંડાઈ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org