________________
૨૦૭
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ
તે કહે છે. बावीसं तेराइं, परिक्खेवो होइ आसकनाणं। पणवीस अउणतीसा, उक्कमुहाणं परिक्खेवो॥६७॥(४६५) છાયા–વિંશતિ ત્રયોદશાનિ fક્ષેપો મવતિ શર્માના
पञ्चविंशति एकोनत्रिंशतानि उल्कामुखानां परिक्षेपः ॥६७॥
અર્થ–અશ્વકર્ણદિની પરિધિ બાવીસસો તેર યોજન અને ઉલ્કામુખ આદિની પરિધિ પચીસસો ઓગણત્રીસ યોજન છે.
વિવેચન–અહીં પણ પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં અર્ધા કર્ણ અને ઉલકામુખ શબ્દમાં બહુવચનને પ્રયોગ સરખા વિસ્તારવાળા બીજા ત્રણ અંતરદ્વીપોના સંગ્રહ માટે સમજે. એટલે અશ્વકર્ણ સિંહકણું, અકર્ણકર્ણ અને પ્રાવરણ નામના અંતરીપની પરિધિ ૨૨૧૩ યોજનથી અધિક અને ઉલ્કામુખ, મેઘમુખ, વિધુતમુખ અને વિદ્યુતદંત નામના ચાર અંતરીપોની પરિધિ ૨૫૨૯ યોજનથી અધિક થાય છે.
૨પરમાં ૩૧૬ યોજન ઉમેરતાં ઘનદંત આદિ ચારની પરિધિ ૨૮૪૫ યોજનથી અધિક થાય છે. ૬૭. (૪૬૫)
दो चेव सहस्साइं, अद्वेव सया हवंति पणयाला। ઘuહંતાવાપ, વિવો હોવોધવાટા(૪૬૬) છાયા–ચિવ સદ સદૈવ શનિ મવત્તિ પચ્ચારવાશિતનિા
घनदन्तद्वीपानां परिक्षेपो भवति. बोधव्यम् ॥६८॥
અર્થઘનદંત દ્વિીપની પરિધિ બે હજાર આઠસે પીસ્તાલીસ યોજન થાય છે એમ જાણવું.
વિવેચન–ઘનદંત, લણદંત, ગુઢઇંત અને શુદ્ધદંત નામના ચાર અંતરદ્વીપની પરિધિ ૨૮૪૫ યોજનથી અધિક થાય છે એમ જાણવું. ૬૮. (૪૬ ૬)
હવે ૨૮ અંતરદ્વીપની અને ગીતમદ્વીપની જંબુદ્વીપ તરફ પાણીની ઉપરની ઉંચાઈનું માપ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org