________________
૨૦૧
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ
તે નામ કહે છે. आयसमिंढगमुहा, अओमुहागोमुहा य चउरोय। ગામમુહાભિમુઠ્ઠી, સામુલ્લા વાઘમુક્ષ (૧૮) तत्तोय आसकन्ना, हरिकन्ना कन्नकन्नपाउरणा। उक्कमुहा मेहमुहा, विज्जुमुहा विज्जुदंताय॥६॥(४५९) घणदंत लट्ठदंत, निगूढदंता य सुद्धदंताय। वासहरेसिहरम्मिवि, एवं चिय अट्ठवीसा वि॥६२॥(४६०) છાયા– ગઢમુવી જોયુવા રોકવચ વાગ્યા
શ્વમુવી સ્તિમુવિ હિંદમુથૈવ વ્યાઘમુવઃ ૬ થી ततश्चाऽश्वकर्णो हरिकर्णाऽकर्णकर्णः प्रावरणः । उल्कामुखो मेघमुखो विद्युन्मुखो विद्युदन्तश्च ॥६१॥ घनदन्तो लष्टदन्तो निगूढदन्तश्च शुद्धदन्तश्च । वर्षधरे शिखरिण्यप्यैवं चैवाऽष्टाविंशतिरपि ॥६२॥
અર્થ–આદર્શમુખ, મેંદ્રમુખ, અજમુખ અને ગોમુખ નામના ચાર છે. પછી અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાવ્રમુખ છે. તે પછી અશ્વકર્ણ, હરિકણું, અકર્ણકર્ણ અને પ્રાવણ છે. ઉલ્કામુખ, મેઘમુખ, વિધુતમુખ અને વિદ્યુતદંત છે. પછી ઘનદંત, લણદંત, નિગૂઢદંત અને શુદ્ધદંત છે.
શિખરિ વર્ષધર પર્વતની બન્ને દાઢા ઉપર પણ આ પ્રમાણે અાવીસ અંતરદ્રીપો છે.
વિવેચન–અંતરદ્વીપના બે ચતુષ્કના નામ કહી ગયા. હવે ત્રીજા ચતુષ્કમાં હયકર્ણાદિ ચાર દ્વિીપની આગળ ક્રમપૂર્વક ઈશાનાદિ ખૂણામા ૫૦૦-૫૦૦ એજન દૂર ૫૦૦ યજનના વિસ્તારવાળા પત્રવર વેદિકા અને વનખંડથી યુક્ત (ઇશાન ખૂણામાં) આદર્શમુખ, (અગ્નિ ખૂણામાં) કેંદ્રમુખ, (નૈઋત્ય ખૂણામાં) અજમુખ અને (વાયવ્ય ખૂણામાં) ગોમુખ નામના અંતરદ્વીપ છે, તે આ પ્રમાણે
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org