________________
જૈનષ્ટિએ મહા ભૂગાળ-અંતર દ્વીપેાનુ` સ્વરૂપ
૧૯૭
અથ—આ દ્રીપાના મધ્ય ભાગમાં સાડાબાસઠ ચેાજન ઉંચા અને તેના અડધા વિસ્તારવાળા ચંદ્ર-સૂચના દ્વીપેા છે.
વિવેચન—આજે કહી ગયા તે બધા ચંદ્રદ્રીપેા અને સૂર્યદ્રીપાના મધ્યભાગમાં ચંદ્ર-સૂર્ય દેવાને ચાગ્ય શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે. ગૌતમદ્રીપ કરતાં અહીં ફરક આ જ છે કે ગૌતમક્રીપ ઉપર આવાસભવન છે, જયારે અહીં પ્રાસાદ છે.
આ પ્રાસાદા ૬૨ા યાજન ઉંચા અને ૩૧૫ ચેાજન લાંબા પહેાળા છે. ૫૪.(૪૫૨) હવે અંતરદ્રીપેાનું સ્વરૂપ કહે છે.
चुल्लहिमवंत पुव्वा - वरेण विदिसासु सागरं तिसए । મંત્રજંતરઢીયા, તિન્નિ મāīતિ વિચ્છિન્ના: (પ્ર૬૩)
છાયા—
1- क्षुल्ल हिमवंत पूर्वस्यामपरस्यां विदिक्षु सागरं त्रीणिशतानि । गच्चा अन्तरद्वीपास्त्रीणिशतानि भवन्ति विस्तीर्णाः ।। ५५ ।।
અથ—લહિમવંત પર્યંતની પૂર્વ દિશાથી અને પશ્ચિમ દિશાથી વિદેિશામાં સમુદ્રમાં ત્રણસે ચાજન જઇએ ત્યાં ત્રણસે યાજન વિસ્તારવાળા અંતરદ્રીપા છે.
વિવેચન—૫૨૬ યાજન ૬ કલાના વિસ્તારવાળું ભરતક્ષેત્ર પૂર્ણ થતાં ૧૦૫૨ યાજન ૧૨ કલાના વિસ્તારવાળા અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા લધુ હિમવત વધર પર્વત આવેલા છે. આ લઘુહિમવંત પર્વતની પૂર્વદિશાના અને પશ્ચિમદિશાના પ્રત્યેક છેડાથી એટલે પર્વત પાસેથી જમૂદ્રીપની વેદિકાથી–જગતીથી લવણસમુદ્રમાં વિદિશા તરફ બે બે દાઢા નીકળેલી છે. તે આ પ્રમાણે—
પૂર્વદિશાથી પહેલી ઈશાન ખૂણા તરફ, બીજી અગ્નિ ખૂણા તરફ તે મુજબ પશ્ચિમ દિશાથી ત્રીજી નૈઋત્ય ખૂણા તરફ અને ચેાથી વાયવ્ય ખૂણા તરફ. આ પ્રમાણે ચારે વિદિશા તરફ પાણીની સપાટી જેટલી પ્રારંભે ઉંચાઈથી આગળ લવણુસમુદ્રમાં ખૂણા તરફ ફાડેલા મગરમુખ સરખી બે ફાડરૂપે એવી રીતે વધેલી છે કે જેની એક ફાડ ૮૪૦૦ ચાજન દક્ષિણ તરફ વધતી વધતી જગતીને અનુસાર વક્ર થતી જાય છે. બીજી ફાડ ૮૪૦૦ યોજન ઉત્તર તરફ જગતીને અનુસાર વક્ર થતી જાય છે. આ ફાડને દાઢા કહેવામાં આવે છે.
આવી કુલ ચાર દાઢા છે. બે પૂર્વ દિશાથી અને એ પશ્ચિમ દિશાથી. લવણસમુદ્રમાં આ દાઢાઓ ઉપર ૩૦૦ યાજન જઇએ ત્યાં દરેક દાઢા ઉપર ૩૦૦ યાજનના વિસ્તારવાળા ગાળાકાર એક એક દ્વીપ આવેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org