________________
૧૯૯
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપનું સ્વરૂપ છાયા–uતેવાં પાનાં પતરવાર થોનનશતાનિા.
अवगाह्य लवणं स्वप्रतिदिशि चतुःशतप्रमाणाः। ॥५७॥ चत्वारोऽन्तरद्वीपा हयगजगोकर्णशष्कुलीकर्णाः । एवं पञ्चशतानि षट् सप्त च अष्टौ नव चैव ॥५८॥ अवगाह्य लवणं विष्कम्भावगाहसदृशा भविताः । चत्वारश्चत्वारो द्वीपा एभिर्नामभिर्ज्ञातव्याः ॥५९॥
અર્થ-આ કપની આગળ ચાર જન લવણસમુદ્રની અંદર પોતપોતાની વિદિશામાં ચારસો જન પ્રમાણવાળા હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શબ્દુલકર્ણ નામના ચાર અંતરદ્વીપ છે.
આ પ્રમાણે પાંચસે, છસો, સાતસો, આઠસો અને નવસો જન લવણસમુદ્રની અંદર જઈને તેટલા જ વિરતારવાળા ચાર ચાર દીપો આ નામોથી જાણવા.
વિવેચન–શુલ્લ હિમવંત પર્વતમાંથી પૂર્વ–પશ્ચિમ સમુદ્રમાં પોતપોતાની વિદિશામાં એટલે ખૂણા તરફ નીકળેલી ૮૪૦૦ એજન પ્રમાણવાળી દાઢા ઉપર ૩૦૦ ' ગેજને જે ૩૦૦ જનના વિસ્તારવાળા જે ૪ અંતરદ્વીપ કહ્યા છે તે ચારે દ્વિીપોની
આગળ ૪૦૦ યોજન લવણસમુદ્રમાં આગળ જઈએ ત્યાં પોતપોતાની વિદિશામાં– ખૂણામાં ૪૦૦ એજન લંબાઈ-પહોળાઈવાળા ગોળાકારે ૪ અંતરદ્રીપો રહેલા છે. તેના નામે આ પ્રમાણે છે.
અહીં કર્ણ શબ્દ હય, ગજ અને ગો દરેકની સાથે સંબંધવાળો છે, એટલે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શમ્ફલીકર્ણ છે. તે આ પ્રમાણે સમજવા. એકેકની આગળ હયકર્ણ, આભાષિકની આગળ ગજકર્ણ, વૈજ્ઞાનિકની આગળ ગોકર્ણ અને લાંગુલિકની આગળ શબ્દુલકર્ણ નામના અંતરદ્વીપ છે.
આ હાકદિ દ્વીપો એકેક આદિ દ્વીપની ઈશાનાદિ ક્રમે રહેલા છે, એટલેએકેક દ્વીપની આગળ હયકર્ણ ડ્રીપ ઈશાન ખૂણામાં આભાષિક , , ગજકર્ણ , અગ્નિ , વૈષાનિક , , ગોકર્ણ / નૈઋત્ય , લગુલિક , , શકુલકર્ણ વાયવ્ય , આ ચારે દ્વીપો જંબૂટ્ટીની વેદિકાથી પણ ૪૦૦ યજનના અંતરે જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org