________________
૧૯૪
બહત ક્ષેત્ર સમાસ વિવેચન–આ જ પ્રમાણે ગૌતમદ્વીપની જેમ જંબુદ્વીપ સંબંધી બે ચંદ્રો અને લવણસમુદ્રના જંબુદ્વીપ તરફ ગતિ કરનારા બે ચંદ્રો એમ ૪ ચંદ્રોના ૪ ચંદ્રક જંબુદ્વિીપની વેદિકાથી પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં ૧૨૦૦૦ ચો. અંદર આવેલા છે.
આ ચંદ્રદીપ પણ ૧૨૦૦૦ છે. વિરતારવાળા ગોળાકારે, ફરતી એક એક પદ્મવર વેદિકા અને એક એક વનખંડથી યુક્ત છે. તથા દ્વિીપની ઉપર મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે.
આ પ્રાસાદ પણ ૬રા છે. ઉંચા, ૩૧ કે. લાંબાપહોળા છે, તેના મધ્ય ભાગમાં એક ચે. લાંબી-પહોળી અને બે ગાઉ જાડી મણિપીઠિકા છે, તેમાં પોતપોતાના ચંદ્રદેવને યોગ્ય પરિવાર સહિત સિંહાસન છે.
ચંદ્રદેવનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વરસનું છે.
ચંદ્રની ચાર અગમહિષીને નામઃ ૧. ચંદ્રપ્રભા, ૨. જ્યોતનાભા, ૩. અર્ચિમાલા અને ૪. પ્રભંકરા છે. આ ચારે દેવીઓ પણ જયારે ચંદ્રદેવને વિષયાભિલાષા થાય ત્યારે સૂર્યની દેવીની જેમ પોતપોતાના ૪૦૦૦-૪૦૦૦ રૂપે વિક છે.
જંબુદ્વીપ સંબંધી બે ચંદ્રદેવેની રાજધાની પિતતાના કપથી પૂર્વ દિશામાં બીજા જંબુદ્વિપ નામના જંબૂદ્વીપમાં ૧૨૦૦૦ યો. અંદર અને લવણસમુદ્રના અત્યંતર વતિ બે ચંદ્રદેવોની રાજધાની પણ પોતાના દ્વીપથી પૂર્વ દિશામાં બીજા લવણસમુદ્રમાં ૧૨૦૦૦ યો. અંદર આવેલી છે. ૫૧, (૪૪૯) बाहिर लावणगाण वि,धायइसंडा उबारससहस्से। સોગાદ રવિવા, પુળોમેવ વંલાપfકશા(૧૦) છાયા-વાદ્યકાવળિ િધાતરવET દ્વારા સત્તાાિ '
अवगाह्य रविद्वीपौ पूर्वेण एवमेव चन्द्रयोः ॥५२॥
અથ– ધાતકીખંડથી બાર હજાર યો. અંદર બાહ્ય લવણસમુદ્રના બે સૂર્યોના) બે સૂર્યદ્વીપ અને એજ પ્રમાણે પૂર્વમાં ચંદ્રદ્વીપો છે.
વિવેચન—લવણસમુદ્રની શીખાની બહારની બાજુ-ધાતષ્ઠખંડ તરફ લવણસમુદ્ર સંબંધી બે સૂયોના બે સૂર્યદ્વીપ મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં ધાતકીખંડની વેદિકાથી લવસમુદ્રની અંદર ૧૨૦૦૦ યો. આવેલા છે, તે પૂર્વને બે સૂર્યદ્વીપની જેવા જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org