________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-સૂર્ય-ચંદ્ર દ્વીપનું સ્વરૂપ
૧૯૩ આ દરેક શ્રેષ્ઠ પ્રાસાદ ૬રા જન ઉંચા અને ૩૧ યોજન લાંબા-પહોળા છે. દરેક પ્રાસાદના મધ્ય ભાગમાં એક યોજન લાંબી-પહોળી અને બે ગાઉ જાડી મણિપીઠિકા છે, તેના ઉપર પોતપોતાના અધિપતિ સૂર્યને યોગ્ય પરિવાર સહિત સિંહાસન છે.
દરેક સૂર્યદેવનું આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષનું હોય છે. તેમજ ૪૦૦૦ સામાનિક દે, સપરિવાર ચાર અમહિષી દેવીઓ, ત્રણ પર્ષદા, સાત સિન્ય, સાત અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવો અને પોતાની સૂર્યા નામની રાજધાનીમાં રહેવાવાળા જોતિષી દેવ-દેવીઓનું અધિપતિ પણ કરે છે.
ચાર અગ્રહિષી દેવીઓના નામ સૂર્યપ્રાપ્તિ આદિ ગ્રંથમાં આ પ્રમાણે કહેલા છે. ૧. સૂર્યપ્રભા, ૨. આતપ, 3. અચિમાલા અને ૪. પ્રભંકરા.
જ્યારે સૂર્ય દેવ વિષયાભિલાષની ઈચ્છા કરે છે ત્યારે આ એકએક અમહિષી સૂર્ય દેવી ૪૦૦૦-૪૦૦૦ રૂપો વિક છે. કહ્યું છે કે
'तत्थ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देवीसाहस्सीओ परिवारो पन्नत्तो, पभूणं ताओ एगमेगा देवी अन्नाइं चत्तारि चत्तारि देवीसहस्साई परिवारं विकुवित्तए, एवमेव सपुव्वावरेणं सोलस देविसहस्सा'।
જંબુદ્વીપમાં પ્રકાશ કરનારા બે સૂર્યદેવની રાજધાની પોતપોતાના દીપની પશ્ચિમ દિશામાં વિચ્છ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદ્વીપમાં ૧૨૦૦૦ કે. પછી યથાસ્થાને જાણવી. અને લવણસમુદ્રના શિખાથી જંબુદ્વીપ તરફ પ્રકાશ કરનારા બે સૂર્યદેવની રાજધાની બીજા લવણસમુદ્રમાં આવેલી છે. ૪૯-૫૦. (૪૪૭-૪૪૮)
હવે ચંદ્રદ્વીપનું સ્વરૂપ કહે છે. एमेव चंददीवा, नवरं पुव्वेण वेइयंताओ। दीविच्चय चंदाणं, अभितरलावणाणं च ॥५१॥(४४९) છાયા–વિમેવ વધી: નવાં પૂવસ્થા વેવિશાન્તાવા.
__ द्वीपैव चन्द्रयोरभ्यन्तरलावण्योश्च ॥५१॥
અથહીપના અને અત્યંતર લવણસમુદ્રના ચંદ્રોન ચંદ્રદ્વીપો પણ આ જ પ્રમાણે છે, પરંતુ વેદિકાથી પૂર્વ દિશામાં રહેલા છે.
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org