________________
' કવિ છે.
૩૪
બૃહત્ ક્ષેત્ર સમાસ ભાવને-દુ:ખ થોડું અને સુખ ઘણું. એવા કાળને અનુભવ ક્ષેત્રરવભાવે કરે છે, અર્થાત મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ એક સરખો ચોથે આરો હોય છે.
ભતરક્ષેત્ર અને અરવતક્ષેત્રમાં ૧ થી ૬ અને ૬ થી ૧ એમ અવસર્પિણી અને ઉત્સર્પિણ કાળના ૬-૬ આરાના ભાવે બદલાયા કરે છે. અર્થાત કાયમ એક સરખો કાળ હેતું નથી. આનું વર્ણન પહેલા ભાગમાં કહી ગયા છીએ. (જુઓ ગાથા ૧૯૫ પૃષ્ઠ ૨૬૬ થી) ૩૯૪
આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, આ કહેવાથી જંબૂદ્વીપની ક્ષેત્ર પ્રરુપણ થઈ. હવે જંબુદ્વીપમાં જ ચંદ્ર આદિની સંખ્યા અને તેનું સ્વરૂપ કહે છે. दो चंदा दो सूरा,नक्खत्ताखलुहवंति छप्पन्ना। छावत्तरंगहसयं, जंबूद्दीवे वियारीणं॥३९५॥ एगं च सयसहस्सं,तेत्तीसं खलु भवे सहस्सा य। नव य सया पन्नासा, तारागणकोडिकोडीणं॥३९६॥ છાયા– ર ત ઘર નક્ષત્રા વહુ માન્તિ પાત્રાશન |
षट्सप्तति (अधिक) ग्रहशतं जम्बूद्वीपे विचारिणाम् ॥३९५॥ एकं च शतसहसं त्रयत्रिंशत् खलु भवन्ति सहस्राणि च।
નવ વ શતાનિ ગ્રાશન (વિટાનિ) તારાજાળવોટિસોટીના રૂદ્દા - અથ– જંબુદ્વીપમાં ફરવાવાળા બે ચંદ્ર, બે સૂર્ય, છપ્પન નક્ષત્રો, અને એકસો છતર ગ્રહ છે. તથા એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ કોટાકોટી તારાને સમુહ રહેલો છે
વિવેચન–ભરત આદિ ક્ષેત્રોમાં જેમ મનુષ્ય રહે છે, તેમ ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચને જતિષચક્ર કહેવાય છે અને તેમાં દેવો નિવાસ કરે છે. તેઓનું શરીર ૭ હાથનું હોય છે.
ચંદ્ર વિમાનમાં રહેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વરસનું હોય છે જયારે દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ અને ૫૦૦ ૦૦ વર્ષનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org