________________
જૈનષ્ટિએ મહા ભૂગોળ-સૂર્ય મંડલનું સ્વરૂપ
ઉ.
પશ્ચિમ ૫. મહાવિદેહ
પૂર્વ મરું ) મહાવિદેહ
પૂ
૫.
Jain Education International
ઉ.
એરવત ક્ષેત્ર
નીલવંત- પત
મ
નિષધ પર્વત
ભરત ક્ષેત્ર દ.
મા-એવા ક્ષેત્રમાં સૂર્યઉદય
૮૯
દ.
પૂર્વ-પશ્ચિમ મહાવિદેમાં સૂર્યોદય
જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે ‘જંબૂદ્રીપમાં સૂર્ય ૧-પૂર્વવિદેહની અપેક્ષાએ ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા)માં ઉગીને પૂર્વ-દક્ષિણ (અગ્નિ ખૂણા)માં આવે છે. ર-ભરત ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ-દક્ષિણમાં ઉગીને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા)માં આવે છે. ૩-પશ્ચિમવિદેહની અપેક્ષાએ દક્ષિણ-પશ્ચિમમાં ઉગીને પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય ખૂણા)માં આવે છે અને ૪–ભૈરવત ક્ષેત્રની અપેક્ષાએ પશ્ચિમ-ઉત્તરમાં ઉગીને ઉત્તર-પૂર્વમાં આવે છે.
પ્ર
ભરત ક્ષેત્રમાં જે વ્યવસ્થા કહી તે ભરત ક્ષેત્રના મધ્યભાગની અપેક્ષાએ સમજવી. અર્થાત્ ભરત ક્ષેત્રના મધ્યભાગેથી આ પ્રમાણે સૂર્ય દૃષ્ટિગેાચર થાય અને અસ્ત થાય. એ રીતે એરવત ક્ષેત્રમાં પણ મધ્યભાગની અપેક્ષાએ સમજવી. મધ્યભાગ સિવાયના ખીજા—બીજા ક્ષેત્રમાં તા સૂર્યના ઉદયક્ષેત્રમાં જે વ્યવસ્થા છે, તે અવ્યકત હાવાથી કહી શકતા નથી.
For Personal & Private Use Only
આ રીતે જ્યાં મનુષ્યાને અદષ્ટ સૂર્ય દેખાય ત્યાં સૂર્યના ઉદય અને સૂ અદષ્ટ થાય ત્યાં સૂર્યના અસ્ત સમજવા.
આ પ્રમાણે બન્ને સૂર્યાં પ્રથમ મંડલમાં ગતિ કરતા ઢાય ત્યારે સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના દિવસ અને સ જધન્ય ૧૨ મુહૂર્તની રાત્રિ ઢાય છે. તે પછીના મંડલેામાં જેમ જેમ સૂર્યાં જાય તેમ તેમ સૂર્યહૃદય વિધિ તથા સ્ક્રિનમાનમાં પ્રતિમંડલે ૨/૬૧ મુહૂર્ત ઘટાડતા જવું યાવત્ સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય પહોંચે.
૧૨
www.jainelibrary.org