________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-પાતાલ કલશનું સ્વરૂપ
૧૫૫ લવણસમુદ્રની મધ્ય ભાગની પરિધિ જાણવી છે, તે જે જંબૂદ્વીપની પરિધિ એ લવણસમુદ્રની અત્યંતર પરિધિ અને જે લવણસમુદ્રની પરિધિ એ લવણસમુદ્રની બાહ્ય પરિધિ. આ બન્નેને સરવાળો કરે.
અત્યંતર પરિધિ ૩૧૬૨૨૭ જન બાહ્ય 9 +૧૫૮૧૧૩૯ ,
૧૮૯૭૩૬૬ છ થયા. આનું અડધું કરવા બેથી ભાગતા ૯૪૮૬૮૩ એજન થાય. આટલા પ્રમાણવાળી લવણસમુદ્રની મધ્ય ભાગની પરિધિ છે.
આ પ્રમાણે કપ કે સમુદ્રના મધ્ય ભાગની પરિધિ જાણવી. ૭. (૪૦૫)
હવે અહીં કહી તે જ લવણસમુદ્રના મધ્ય ભાગની પરિધિ કહે છે. अडयालीस सहस्सा, तेसीया छस्सया य नव लक्खा। लवणस्स मज्झपरिही, पायालमुहादस सहस्सा॥८॥(४०६) છાયા–રાઈવરાશિત સહસ્ત્રાિ રીતિ (વિનિ) તાનિ વ નવ રક્ષT:
लवणस्य मध्यपरिधिः पातालमुखानि दश सहस्राणि ॥८॥ અર્થ–લવણસમુદ્રના મધ્ય ભાગની પરિધિ નવ લાખ અડતાલીસ હજાર છસે વ્યાસી યોજન છે. અને પાતાલ કલશના મુખ દશ હજાર યોજન છે.
વિવેચન—લવણસમુદ્રની મધ્ય પરિધિ કાઢવા માટેની રીત પ્રમાણે અત્યંતર પરિધિ અને બાહ્ય પરિધિને સરવાળો કરી તેના અડધા કરતા ગાથામાં કહ્યા પ્રમાણે ૯૪૮૬૮૩ યોજન આવે.
દરેક પાતાલ કલશ એટલે મુખ્ય ચારે મહાપાતાલ કલશના મુખને ભાગ ૧૦૦૦૦ એજન પ્રમાણ છે. ૮. (૪૦૭)
તેથી શું ? તે કહે છે. मज्झिलपरिरयाओ, पातालमुहेहि सुद्धसेसंजं। चउहि विहत्ते सेसं, जंलडं अंतरमुहाणं॥९॥(४०७)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org