________________
બહત ક્ષેત્ર સમાસ पायालाण विभागा, सव्वाण वि तिन्नितिन्नि विन्नेया। हिडिमभागेवाऊ, मज्झे वाऊ य उदगं च॥१४॥(४१२) उवरि उदगंभणियं, पढमगबीएसु वाउ संखुभिओ। ૩ઢવફ૩માં, પરિવહુનિહાલા(૧૩) परिसंठियम्मि पवणे, पुणरवि उदगं तमेव संठाणं। वडढेइ तेण उदही, परिहायइ अणुकमेणं च ॥१६॥(१४) છાયા–તારાનાં વિમા સર્વેનામ િત્રવસ્ત્રો જ્ઞાતાજીના
अधस्तनभागे वायुः मध्ये वायुश्च उदकं च ॥१४॥ उपरिमुदकं भणितं प्रथमद्वितीयेषु वायुः संक्षुभितः। ऊर्ध्व वमत्युदकं परिवर्धते जलनिधिः क्षुभितः॥१५॥ परिसंस्थिते पवने पुनरपि उदकं तदेव संस्थानम् । वर्धते तेनोदधिः परिहीयतेः अनुक्रमेन च ॥१६॥
અર્થ–સર્વ પાતાલકલશોના પણ ત્રણ ત્રણ વિભાગો જાણવા. નીચેના ભાગમાં વાયુ, મધ્ય ભાગમાં વાયુ અને પાણી અને ઉપરના ભાગમાં પાણી કહેલ છે.
પહેલા અને બીજાને વાયુ સંક્ષોભ થાય છે ત્યારે પાણી બહાર નીકળે છે અને #ભ પામેલો સમુદ્ર વૃદ્ધિ પામે છે. વાયુ બેસી જાય છે ત્યારે પાણી પોતાના સ્થાનમાં થઈ જાય છે. વળી અનુક્રમથી વાયુના લોભથી સમુદ્ર વૃદ્ધિ પામે છે ને ઓછો થાય છે.
વિવેચન–ચાર મહા પાતાલકલશો અને ૭૮૮૪ લધુ પાતાલકલશે. આ સઘળા પાતાલકલશેમાં ત્રણ ત્રણ વિભાગો છે. તે આ પ્રમાણે, એક નીચેનો ભાગ, બીજો મધ્ય ભાગ અને ત્રીજો ઉપરનો ભાગ.
તેમાં મહા પાતાલકલશોના એક એક ત્રીજો ભાગ ૩૩૩૩૩–૧/૩ ભેજનું પ્રમાણને છે. જયારે લધુ પાતાલકલશોના એક એક ત્રીજો ભાગ ૩૩૩-૧/૩ એજન પ્રમાણ છે. - આ મોટા અને નાના સઘળા પાતાલકલશના નીચેના ત્રીજા ભાગમાં વાયુ હોય છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી હોય છે અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી હોય છે. એમ શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલું છે.
શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org