________________
૧૮૪
બૃહત્ ક્ષેત્ર સમાસ અર્થ–લવણસમુદ્રની અંદર જતાં જે દ્વીપને જે વિસ્તાર હોય ત્યાં પાણીની જે ઉંચાઈ હેય તેને બેથી ભાગવી. જે ભાગ આવે તેમાં અર્ધજન ઉમેરે, જે આવે તે અત્યંતર બાજુ પાણીથી બધાય (દ્વીપ)ની ઉંચાઈ જાણવી.
વિવેચન-જંબૂદ્વીપની વેદિકાથી લવણસમુદ્રમાં જેટલા અંદર જઈએ ત્યાં દ્વીપનો જે વિરતાર હોય ત્યાં પાણીની જે ઉંચાઈ હોય તેને બેથી ભાગવા. જે આવે તેમાં ગાઉ ઉમેરવા. જે આવે તે જંબૂદીપ તરફ પાણીથી બધાય દ્વીપની ઉંચાઈ જાણવી.
દા. ત. ગૌતમદ્વીપ જમ્બુદ્વીપ તરફ પાણીથી કેટલે ઉચા છે? તે જાણવું છે. ગૌતમદ્વીપ જંબૂદીપની વેદિકાથી લવણસમુદ્રમાં ૧૨૦૦૦ પેજને રહેલ છે. ગીતમદ્વીપનો વિસ્તાર ૧૨૦૦૦ એજન છે. બન્ને ભેગા કરતાં ૨૪૦૦૦ એજન થયા. હવે ત્રિરાશી પ્રમાણે ગણિત કરતાં. ૯૫૦૦૦ જને ૭૦૦ જન જલવૃદ્ધિ છે તે ૨૪૦૦૦ યેજને કેટલી ?
સહેલાઈથી ગણિત કરવા માટે પહેલી અને છેલ્લી રાશીની ૩-૩ શૂન્ય કાઢી નાખીને પછી મધ્ય રાશી ૭૦૦ને ૨૪ થી ગુણને ૯૫ થી ભાગવા.
૪૨૪
૮૫) ૧૬૮ ૦ ૦(૧૭૬ યોજન.
૯૫
૧૬૮૦૦
७३० ૬૬૫
૦૬૫૦ ૫૭૦
લવણસમુદ્ર તરફ ગૌતમદ્વીપ સમભૂતલાથી ૧૭૬-૮૦/૯૫ પેજન ઉંચો છે. આને બેથી ભાગતા ૮૮–૪૦/૯૫ પેજન આવે. એટલે ગૌતમદ્દીપની જબૂદીપ તરફ ૮૮-૪૦/૯૫ જન જળવૃદ્ધિ છે.
ગૌતમદ્રોપ લવણસમુદ્ર તરફ જેમ બે ગાઉ પ્રમાણે પાણીથી રહિત હોય છે તેથી અહીં બે ગાઉ ઉમેરવા. જેથી ૮૮-૪૦/૯૫ જન ૨ ગાઉ ઉંચાઈ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org