________________
૧૮૨
બહત ક્ષેત્ર સમાસ અર્થ–પશ્ચિમ સમુદ્રમાં બાર હજાર યોજન જતાં લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો બારહજાર જન વિસ્તારવાળો ગૌતમદ્વીપ નામને આવાસદ્વીપ આવેલો છે.
વિવેચન–જંબૂઢીપની વેદિકાથી પશ્ચિમ દિશામાં લવણસમુદ્રની અંદર ૧૨૦૦૦ જન જઈએ ત્યાં લવણસમુદ્રના અધિપતિ સુથિત દેવનો ગૌતમદ્વીપ નામને આવાસ દ્વીપ ૧૨૦૦૦ યોજનાના વિસ્તારવાળો આવેલ છે. ૩૫. (૪૩૩)
હવે તેની પરિધિ કહે છે. सत्तत्तीस सहस्सा, अडयाला नवसया य से परिही। लवणंतेण जलाओ,समूसिओ जोयणस्सद्धं ॥३६॥(४३४) છાયા–સત્તા સહ્યાદિ ઘટવા સાનિ નવશર ર તા પffષ ___लवणान्तेन जलात् समुच्छ्रितो योजनस्यार्धम् ॥३६॥
અર્થ--તેની પરિધિ સાડત્રીસ હજાર નવસો અડતાલીસ યોજન છે. અને તે લવણસમુદ્ર તરફ પાણીથી અડધો યોજન ઊંચો છે.
વિવેચન-લવણસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૧૨૦૦૦ એજન દૂર સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામના આવાસક્રીપ છે. તે ૧૨૦૦૦ યજનના વિરતારવાળે છે. તેની પરિધિ ૩૭૯૪૮ યોજન છે. આ ગીતમદ્વીપ લવણસમુદ્ર તરફ પાણીથી(અડધે જન) ૨ ગાઉ ઉંચો છે. એટલે બે ગાઉ પ્રમાણે પાણીથી ઉચો છે. ૩૬. (૩૩૪)
હવે જંબૂઢીપ તરફ ઉંચાઈ કહે છે. जंबूद्दीवंतेणं, अडसीइ जोयणाणि उव्विडो। पणनउई भागाण य, दुगुणिय वीसं च दुक्कोसं॥३७॥(४३५) છાયા–રવીવાજોન દાણીતિયોગનાનિ ત્રિો
पञ्चनवतिभागानां च द्विगुणिता विंशतिश्च द्वौ क्रोशौ ॥३७॥
અર્થ-જંબુદ્વીપ તરફ અધ્યાસી યોજન અને બેગુણા વિસ(ચાલીસ)પંચાણુઆ ભાગ અને બે ગાઉ ઉંચે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org