________________
૧૭૧
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-આવાસ પર્વતનું સ્વરૂપ છાયા–શનુધરવાના વિવિક્ષ સંચિતારવાર
fટ વિદ્યત્રમ: શૈકાશswામવ ારા कर्कोटकः कर्दमकः कैलाशोऽरुणप्रभश्व राजानः ।
द्विचत्वारिंशत् सहस्राणि गचा उदधौ सर्वेऽपि ॥२३॥
અર્થ–લવણસમુદ્રમાં બેતાલીસ હજાર યોજન અંદર જતાં વિદિશામાં કટક, વિધુતપ્રભ, કૈલાશ અને અરુણપ્રભ ચાર અનુલંધરના આવાસ પર્વતે આવેલા છે. તેના રાજા કર્કોટક, કર્દમક, કૈલાસ અને અરુણપ્રભ છે.
- વિવેચન–મોટા વેલંધર દેવની આજ્ઞાને અનુસરનારા નાના વેલંધર દેવ છે. તેમના આવાસ પર્વતે પણ લવણસમુદ્રમાં જંબૂદ્વીપની વેદિકાથી વિદિશામાં ૪ર૦૦૦ યોજન અંદર આવેલા છે. તે આ પ્રમાણે છે.
ઈશાન ખૂણામાં કર્કોટક નામને આવાસ પર્વત, અગ્નિ ખૂણામાં વિધુતપ્રભ નામને આવાસ પર્વત, નૈઋત્ય ખૂણામાં કૈલાશ નામનો આવાસ પર્વત અને વાયવ્ય ખૂણામાં અણપ્રભ નામનો આવાસ પર્વત આવેલો છે.
આ પર્વતના અધિપતિ દેના નામ કર્કોટક, કદમક, કૈલાશ અને અરુણપ્રભ છે. તે આ પ્રમાણે
કર્કોટક આવાસ પર્વતને અધિપતિ કર્કોટક દેવ છે. વિધુતપ્રભ , , , કઈક , , કૈલાશ , ઇ
, »
કૈલાશ કે કે અરુણપ્રભ , , , અણુપ્રભ છે
આ ચારે દેવ પણ ગોતૂપ દેવની જેમ મહર્ધિક જાણવા. વિશેષમાં કર્કોટક નાગરાજ દેવની રાજધાની કર્કોટિકા છે તે કર્કોટક આવાસ પર્વતથી ઈશાન ખૂણામાં તીચ્છ અસંખ્ય દ્વીપસમુદ્ર પછીના લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે.
કઈક નાગરી જ દેવની રાજધાની કઈમક છે તે કઈક આવાસ પર્વતથી અગ્નિ ખૂણમાં તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના લવણસમુદ્રની અંદર ૧૨૦૦૦ પેજને આવેલી છે.
કૈલાશ નાગરાજ દેવની કૈલાશ રાજધાની છે તે કૈલાસ આવાસ પર્વતથી નિત્ય ખૂણામાં તીચ્છ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીને લવણસમુદ્રમાં અંદર ૧૨૦૦૦ પેજને આવેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org