________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-ગાતીથ-જળવૃદ્ધિનું સ્વરૂપ છાયા——પદ્મનત્તિ સહસ્રાળિ ગોતીર્થ મયતોઽવ વસ્ય योजनशतानि सप्त तु दगपरिवृद्धिरपि उभयतोऽपि ॥ ३४ ॥
અથ—લવણસમુદ્રની બન્ને બાજુએ પંચાણું હજાર ચાજન ગાતીય છે. તથા બન્ને બાજુએ સાતસા ચાજન પાણીની વૃદ્ધિ પણ છે.
વિવેચન—ગાયાનું તીથ ગાતી. એટલે તળાવ આદિની અંદર જવાનેા મા જે નીચે નીચે ઉતરતા જાય-ઢાળ પડતી જમીન તે ગાતી કહેવાય છે. તેની જેમ લવણસમુદ્રની બંને બાજુએ પણ એટલે એક તરફ જ ખૂદ્રીપથી લવણસમુદ્રની અંદર અને બીજી બાજુ ધાતકીખંડ દ્વીપથી લત્રણસમુદ્રની અંદર. બન્ને તરફથી ૯૫૦૦૦ યાજન સમુદ્રની અંદર ગાતી છે. એટલે ૮૫૦૦૦ યાજન સુધી જમીનને! ભાગ ઉતરતાઉતરતા છે. તે પછી મધ્ય ભાગ ૧૦૦૦૦ યેાજન જમીનને ભાગ એકસરખા છે, તે આ પ્રમાણે—
લવણસમુદ્રને વિસ્તાર ૨૦૦૦૦૦ ચાજન છે.
૯૫૦૦૦+૫૦૦૦+૧૦૦૦૦=૨૦૦૦૦૦ ચાજન થયા.
૧૭૨
આ ગાતી જંબુદ્રીપની વેદિકા પાસે અને ધાતકીખંડ દ્વાપના વાદકા પાસ અંગુલના (અ)સંખ્યાત ભાગ જેટલું છે, તે પછી એકસરખી જમીનના ભાગથી પ્રારંભી ક્રમેક્રમે પ્રદેશ–પ્રદેશપ્રમાણ હાની થતી એટલે ઉંડાઇ વધતી વધતી ચાત્ ૯૫૦૦૦ ચેાજન સુધી હાની થાય છે. ૮૫૦૦૦ ચાજનના પર્યંતે ઉંડાઈ સમતલભૂમિની અપેક્ષાએ ૧૦૦૦ ચેાજન હેાય છે. ૧૦૦૦૦ ચાજન સુધી ઉંડાઈ એકસરખી ૧૦૦૦ યાજન àાય છે.
તથા બન્ને બાજુથી એટલે જ મૂઠ્ઠીપની વેદિકાથી અને ધાતકીખંડ દ્વીપની વેદિકાથી સમતલ ભૂભાગથી જેમ ગાતીથ થાય છે, તેમ બન્ને બાજુથી અંગુલના (અ)સંખ્યાત ભાગથી આરંભી જલવૃદ્ધિ પણ થતી જાય છે. આ જલવૃદ્ધિ પણ બન્ને બાજીથી ૯૫૦૦૦ ચાજન સુધી થાય છે. ૯૫૦૦૦ ચેાજને જલવૃદ્ધિ ૭૦૦ યોજન થાય છે. અર્થાત્ ૯૫૦૦૦ યાજને ઉંડાઇ ૧૦૦૦ યાજન થાય છે, જ્યારે જલવૃદ્ધિ ૭૦૦ યેાજન થાય છે. એટલે સમતલ ભૂમિની અપેક્ષાએ ૧૦૦૦ ચાજન ઉંડાઇ અને ૭૦૦ યાજન જલવૃદ્ધિ. ત્યાર પછી મધ્યના ૧૦૦૦૦ યાજનમાં જલવૃદ્ધિ ૧૬૦૦૦ યાજનપ્રમાણ છે. ૩૪. (૪૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org