________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-આવાસ પર્વતનું સ્વરૂપ
૧૭૭ અર્થ_બેંતાલીસ હજારને ડબલ કરી પર્વતને વિસ્તાર ભેગો કરતાં પંચ્યાસી હજાર બાવીસ થાય છે. તેની પરિધિ બે લાખ અડસઠ હજાર આઠસો ત્રેસઠ થાય, તેમાં જબૂદીપની પરિધિ ભેગી કરતાં પાંચ લાખ પંચ્યાસી હજાર એકાણું. આ પ્રમાણે સંખ્યા થાય છે. તેમાંથી પર્વતને વિસ્તાર બાદ કરી આડે ભાગતાં લવણસમુદ્રના આવાસ પર્વતનું અંતર થાય.
વિવેચન–અહીં જબૂદીપની ગતીથી સમુદ્રમાં ૪૨૦૦૦-૨૦૦૦ યોજન અંદર વેલંધર પર્વતે રહેલા છે. તેથી પૂર્વ દિશાથી ૪૨૦૦૦ એજન અને પશ્ચિમ દિશાથી ૪૨૦૦૦ યોજના બને ભેગા કરતા ૮૪૦૦૦ યજન થયા.
પર્વતેના મધ્ય ભાગનું અંતર જાણવાની ઈચ્છા છે તેથી એક બાજુના ૫૧૧ યોજન અને બીજી બાજુના ૫૧૧ યોજન. બન્ને ભેગા કરતાં ૧૦૨૨ યોજન થયા. તે ૮૪૦૦૦ એજનમાં ઉમેરતા ૮૫૦૨૨ યોજન થયા.
આની પરિધિ કાઢતા ર૬૮૯૬૩ એજન આવે. તેમાં જંબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ જન ઉમેરતાં.
૨૬૮૮૬૩ +૩૧૬૨૨૭
૫૮૫૦૯૦ ઉપરને વધારાને એક જન ઉમેરતાં ૫૮૫૦૯૧ થાય. હવે આમાંથી આઠ વેલંધર પર્વતોને વિસ્તાર બાદ કરે. એક વેલંધર પર્વતને વિસ્તાર ૧૦૨૨ યોજન છે. આઠના જાણવા ૮ થી ગુણવા.
૧૦૨૨
૪૮ ૮૧૭૬
| |
૫૮૫૦૯૧
–૮૧૭૬ પ૭૬૯૧૫
જન.
હવે આઠ પર્વતનું અંતર લાવવું છે એટલે ૮ થી ભાગવા,
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org