________________
૧૬૮
બૃહત ક્ષેત્ર સમાસ
વેલંધર પર્વતે
૪ પો.
-૬-
* ૨૦૦ પો
વલંધર પર્વત
હવે આ આવાસ પર્વત અને આવાસ પર્વતના અધિપતિ નાગકુમારના નામ કહે છે. पुव्वाइं अणुकमसो,गोत्थुम दगभास संख दगसीमा। गोत्थुभ सिवए संखे, मणोसिले नागरायाणो॥२१॥(४१९) છાયા-દૂર્વાઘનુક્રમશો તૂ માર: શો સીમા :
___गोस्तूपः शिवकः शङ्खो मनोशिलो नागराजाः ॥२१॥
અર્થ—અનુક્રમે પૂર્વાદિ દિશામાં ગેસ્તૂપ, દકભાસ, શંખ અને દસમા નામના છે. તેના ગોતૂપ, શિવ, શંખ અને મને શિલ નાગરાજ છે.
વિવેચન–પૂર્વાદિ ક્રમે વિલંધર દેવોના આવાસ પર્વતના નામો આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org