________________
જેનદષ્ટિએ મહા ભૂગલી–પાતાલ કલશનું સ્વરૂપ
૧૫૭ અર્થ–બે લાખ સત્તાવીસ હજાર એકસો સીત્તેર જન અને ત્રણ ચાર ભાગ પાતાલમુખનું અંતર થાય છે.
વિવેચન-લવણસમુદ્રમાં જે ચાર મહાપાતાલ કલશો આવેલા છે તેના એક પાતાલકલશના મુખથી બીજા પાતાલકલશના મુખનું પરસ્પર અંતર ૨૨૭૧૭૦ યોજન અને ૩ ગાઉ થાય છે. ૧૦. (૪૦૮)
હવે પાતાલ કલશેના અધિપતિ દેવ કહે છે. पलिओवमठिझ्याए, एसिं अहिवई सुराइणमो। વાચ મહાવરા, વેવ મંગળ વવ ૧૧(૪૧) છાયા–પરિથતિ તેવાં કવિતા: સુન રા
कालश्च महाकालो वेलम्बः प्रभअनश्चैव ॥११॥
અર્થ–આ પાતાલકલશોના અધિપતિ દેવો એક પાપમના આયુષ્યવાળા આ પ્રમાણે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે.
વિવેચન—લવણસમુદ્રના ચાર મહાપાતાલ કલશે રહેલા છે તે દરેકના મહર્દિક અધિપતિ દેવો એક પાપમના આયુષ્યવાળા છે. તે આ પ્રમાણે
વડવામુખ પાતાલલશને અધિપતિ કાલ નામનો દેવ છે. કેયૂપ પાતાલકલશન અધિપતિ દેવ મહાકાલ છે. ધૂપ પાતાલકલશને અધિપતિ દેવ વેલંબ છે. અને ઈશ્વર પાતાલકલશન અધિપતિ દેવ પ્રભંજન છે. ૧૧. (૪૦૯) હવે લધુ પાતાલકલશનું સ્વરૂપ કહે છે. अन्नेऽविय पायाला, खुड्डालिंजरसंठिया लवणे। अट्ठसया चुलसीया, सत्तसहस्सा यसव्वेवि॥१२॥(४१०) છાયા–અsfપ = તારા: કુરંનરસંસ્થિતા વા.
अष्टौ शतानि चतुरशीति (अधिकानि) सप्त सहस्राणि च सर्वैरपि ॥१२॥
અર્થ–લવણસમુદ્રમાં બીજા પણ નાના ઘડાના આકારવાળા બધા થઈને સાત હજાર આઠસો ચોર્યાસી, પાતાલ કલશો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org