________________
૧૧૭
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમહલનું સ્વરૂપ
પૂર્વના માંડલથી આ મંડલનો વિસ્તાર માં - યોજન વધે છે.
- ની પરિધિ ૨૩૦ યોજનથી અધિક થાય. તેથી પૂર્વ મંડલની પરિધિમાં ૨૩૦ જન ઉમેરતાં ઉપર મુજબ પરિધિ આવે.
૩૧૫૦૮૯ યોજન અત્યંતર મંડલની પરિધિ + ૨૩૦ , પરિધિમાં વૃદ્ધિ
૩૧૫૩૧૯ જાનથી અધિક પરિધિ ચંદ્રના બીજા મંડલની આવી.
હવે ચંદ્રના સર્વ અત્યંતર મંડલથી ચંદ્રના ત્રીજા મંડલનો વિસ્તાર ૯૯૭૮૫ - જન છે. તેની પરિધિ ૩૧૫૫૪૯ યોજનથી અધિક છે.
આ પ્રમાણે મંડલ-મંડલે વિસ્તારમાં ૭૨ - યોજનની વૃદ્ધિ અને પરિધિમાં ૨૩૦ જનની વૃદ્ધિ કરવી. ચાવત્ ચંદ્રના સર્વ બાહ્ય મંડલ સુધી ઉપર મુજબ વૃદ્ધિ કરવી.
સર્વ બાધ મંડલનો વિસ્તાર ૧૦૦૬૫૯ યોજના છે. અને તેની પરિધિ ૩૧૮૩૧૫ યોજનમાં કંઈક ન્યૂન છે.
(૨) મંડલે મંડલે પ્રતિ મુહૂર્ત ગતિ–જ્યારે અત્યંતર મંડલમાં ચંદ્રગતિ કરતો હોય ત્યારે એક મુહૂર્તમાં ૫૦૭૭૦૦૪ યોનની ગતિ કરે છે.
જ્યારે સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલમાં આવીને ચંદ્ર ગતિ કરતે હેય હેય ત્યારે એક મુહૂર્તમાં પ૦૭૭ . યોજનની ગતિ કરે છે.
જ્યારે સર્વ અત્યંતર મંડલથી ત્રીજા મંડલમાં આવીને ચંદ્ર ગતિ કરતો હોય ત્યારે એક મુહૂર્તમાં ૫૦૮૦ 333 યોજનની ગતિ કરે છે.
- ૬૧
૭.
૧૩૭૨૫
३६७४
૧૩૭૨૫
૧૩૫૬૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org