________________
૧૨૨
સર્વ બાહ્ય મંડલથી ત્રીજા મંડલની પરિધિ ૩૧૭૮૫૫ ૨૨૧થી ગુણું ૧૩૭૨૫થી ભાગવા,
બહત ક્ષેત્ર સમાસ
જનની છે. તેને
૧૩૭૨૫)૭૦૨૪૫૯ ૫ ૫ (૫૧૧૮
૬૮૬ ૨૫
૩૧૭૮૫૫
x૨૨૧
૦૧૬ ૨૦૯ ૧૩૭ ૨૫
૩૧૭૮૫૫ ૬૩૫૭૧૦૪ ૬૩૫૭૧૦૪૪
૦૨૪૮૪૫ ૧૩૭૨૫
૭૦૨૪૫૮૫૫
૧૧૧૨૦૫ ૧૦૯૮૦૦
૦૦૧૪૦૫
૧૪૦૫ સર્વ બાહ્ય મંડલથી ત્રીજા મંડલમાં ચંદ્ર એક મુહૂર્તમાં ૫૧૧૮
૧૩૭ ૨૫ જિન ગતિ કરે છે.
આ પ્રમાણે સર્વ અત્યંતર મંડલ સુધી જે મંડલની જેટલી પરિધિ હોય તેને ૨૨૧થી ગુણ ૧૩૭૨૫થી ભાગવા. જે આવે તે તે મંડલમાં ચંદ્રની એક મુહૂર્તમાં ગતિ જાણવી.
(૩) કાલ સંખ્યાથી અર્ધ મંડલ અને આખું મંડલ ક્યારે પૂર્ણ કરે? તે કહે છે.
જ તે મંડલમાં એટલે કેઈ પણ મંડલમાં પ્રવેશેલે ચંદ્ર, તે તે મંડલાઈના ૩૧૯૧૫ જૂન અધમંડલ એક અહેરાત્રીમાં પૂર્ણ કરે છે. કહ્યું છે કે
“एगमेगे णं भंते अहोरत्तेणं चंदमंडले कइ मंडलाइं चरइ ? गोयमा! एगं अद्धमंडलं चरइ एकतीसभागेहिं ऊणं नवहियपन्नरसेहिं सएहिं अद्धमंडलं छित्ता।"
હે ભગવન! એક અહેરાત્રીમાં ચંદ્ર કેટલું મંડલ ફરે છે ?
હે ગૌતમ! એક અધમંડલના ૩૧૯૧૫ ભાગ ન્યૂન અધમંડલ એક અહેરાત્રીમાં ચંદ્ર ફરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org