________________
૧૪૯
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સમુદ્રની પરિધિ
આ પ્રમાણે વૈજયંત દેવની વૈજયંતા નામની નગરી વૈજયંત દ્વારથી દક્ષિણ તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો ઓળંગ્યા પછીના બીજા લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ યોજન અંદર જાણવી.
યંત દેવની યંતા નામની નગરી પશ્ચિમ તરફના બીજા લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર, અપરાજિત દેવની અપરાજિત નામની નગરી ઉત્તર તરફના બીજા લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે. ૧. (૩૯૯)
હવે લવણ સમુદ્રનું માપ કહે છે. पन्नरस सयसहस्सा, एगासीई भवे सहस्साइं। ऊयालीसं च सयं, लवणजले परिरओ होइ॥२॥(४००) છાયા–ાગ્રતા શતકાળ પ્રાણીતિમવતિ સહસ્ત્રારા ___एकोनचत्वारिंशं च शतं वणजले परिरयो भवति ॥२॥
અથ–લવણસમુદ્રની પરિધિ પંદર લાખ એક્યાસી હજાર એકસે ઓગણચાલીસ
થાય છે.
વિવેચન—લવણસમુદ્રની પરિધિ ૧૫૮૧૧૩૯ યોજનમાં કંઈક ન્યૂન થાય છે. તે આ પ્રમાણેલવણસમુદ્રનો બધો વિસ્તાર ૫૦૦૦૦૦ એજન છે. કેમકે લવણ સમુદ્રને એક બાજુન ચક્રવાલ વિસ્તાર ૨૦૦૦૦૦ એજન છે.
છે બીજી છે , છ , , , અને જંબુદ્વીપને વિસ્તાર ૧૦૦૦૦૦ યોજન છે. બધા થઈને ૫૦૦૦૦૦ યોજન વિરતાર છે. આને વર્ગ કરતા.
૫૦૦૦૦૦
X૫૦૦૦૦૦
૨૫૦૦૦૦૦૦૦૦૦૦ યોજન. તેના ૧૦ ગુણ કરતા.
૪૧૦
૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂળ કાઢતા પરિધિ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org