________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વારનું અંતર
૧૫૧ એક એક દ્વારની પહોળાઈ ૪ જન છે. એક એક દ્વારની બારશાખની પહોળાઈ એક ગાઉની છે. દરેક દ્વારને બે બે શાખા છે.
આથી એક એક દ્વારની કુલ પહેળાઈ જતા યોજન છે. ચારે દ્વારની કુલ પહેલાઈ ૧૮ જન થાય. પરિધિમાંથી ૧૮ જન ઓછા કરી ૪થી ભાગતાં દ્વારનું અંતર આવે.
૧૫૮૧૧૩૯ યોજન પરિધિ – ૧૮ .
૧૫૮૧૧૨૧ આને ૪થી ભાગવા. ૪)૧૫૮૧૧૨૧ (૧૯૫૨૮૦ જન
૧૨
લવણસમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું
અંતર ૩૮૫૨૮૦ યોજન અને એક ગાઉ છે. ૦૦૧ ગાઉ કહ્યું છે કે – “ઝવણ જે મતે સરસ લેવફા યાર વ તારણ પ્રવાહી अंतरे पन्नत्ते ? गोयमा ! तिनि जोयणसयसहस्साई पंचाणउई जोयणसहस्साई दोन्नि असीए जोयणसए कोसं च दारस्स दारस्स अबाहाए अंतरे पन्नत्ते ।"
હે ભગવન ! લવણસમુદ્રના દ્વારથી દ્વારનું અબાધાએ કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ ! ૩૮૫૨૮૦ એજન અને એક ગાઉનું દ્વારથી દ્વારનું અંતર છે.૩.(૪૦૧)
દિવસે દિવસે લવણું સમુદ્રનું પાણી કઈક વખતે વધે છે, અને કેઈક વખતે ઘટે છે. તથા કેઈક દિવસોમાં ખૂબ વધે છે તો કેઈક વખતે થોડું વધે છે. તેનું કારણ પાતાલ કલશમાં રહેલ વાયુનું ક્ષોભાદિ છે. તેથી પાતાલ કલશનું સ્વરૂપ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org