________________
૧૪૪
બૃહત્ ક્ષેત્ર સમાસ હવે જંબૂદીપના સ્વરૂપને ઉપસંહાર કરતાં કહે છે जंबूद्दीवो नाम,खेत्तसमासस्स पढम अहिगारो। पढमे जाण सम्मत्तो,ताण समत्ताइं दुक्खाइं॥३९७॥ છાયા–ાબૂદીપનામા ક્ષેત્રમાણે પ્રથમોડલિવર:
प्रथमो येषां समाप्तस्तेषां समाप्तानि दुःखानि ॥३९७॥
અથક્ષેત્રસમાસને જંબુદ્વીપ નામને પહેલે અધિકાર જેઓને સમાપ્ત થયો, તેઓના દુઃખો દૂર થયા.
વિવેચનક્ષેત્રસમાસ નામના ગ્રંથને જંબુદ્વીપ નામનો પહેલો અધિકાર પૂર્ણ થ, અર્થાત જંબુદ્વીપનું સ્વરૂપ ભણનારાઓના પાઠને માટે અભ્યાસને આશ્રીને ‘સમાપ્ત થયો.
ભણવામાં અને સમજવામાં ઘણો કઠીન આ ગ્રંથ જાણે છતે પ્રાયઃ આખા પ્રકરણનું જ્ઞાન થાય છે. માટે સઘળાં કો-દુખોની સમાપ્તિ થાય છે. ૩૯૭
હવે આ અધિકારના ગાથાનું પરિમાણ કહે છે. गाहाणं तिन्नि सया, अट्ठाणउया यहोति नायव्वा। जंबूद्दीवसमासो, गाहग्गेणं विणिहिट्ठो॥३९८॥ છાયા–જાથાનાં ત્રીfશતાનિ થઇનવરિશ મવતિ જ્ઞાતવ્યા ! ___ जम्बूद्वीपसमासो गाथाग्रेण विनिर्दिष्टः ॥३९८॥
અથ– જંબુદ્વીપ સમાસની ગાથા પ્રમાણે બતાવેલું પ્રમાણ ત્રણસો અઠ્ઠાણું ગાથાઓ થાય છે. એમ જાણવું.
વિવેચન–ક્ષેત્રસમાસ ગ્રંથના જંબૂદ્વીપ નામના આ પહેલા અધિકારની ગાથા પ્રમાણે ગણતાં બધી થઇને ૩૯૮ ગાથા થાય છે એમ જાણવું. ૩૯૮
ઇતિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત શ્રી મલયગિરિજી મહારાજની ટીકાનુસાર શ્રી બૃહત ક્ષેત્રસમાસ મહાગ્રંથના જબૂદ્વપ નામના પહેલા અધિકારનું
ગુજરાતી વિવેચન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org