________________
૧૪૩
=
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-તારાનું સ્વરૂપ
જબૂદ્વીપમાં કયાં કયાં કેટલા તારા?
ભરતક્ષેત્રમાં ઐરાવતક્ષેત્રમાં હિમવંત પર્વત શિખરી પર્વત હેમચંતક્ષેત્ર હિરણ્યવંતક્ષેત્ર મહાહિમવંત પર્વત રૂકમી પર્વત હરિવર્ષક્ષેત્ર રમ્યકક્ષેત્ર નિષધ પર્વત નીલવંત પર્વત મહાવિદેહક્ષેત્ર
૭૦૫ કેડાછેડી
७०५ ૧૪૧૦ ૧૪૧૦ ૨૮૨૦ ૨૮૨૦ ૫૬૪૦ ૫૬૪૦ ૧૧૨૮૦ ૧૧૨૮૦ ૨૨૫૬૦ ૨૨૫૬ ૦ ૪૫૧૨૦
૧૩૩૯૫૦ કડાડી
તારાઓ
ગ્રહનક્ષત્રના જે નામો છે તે નામવાળા તેના અધિપતિ દેવો છે. તે ગ્રહ દેવદેવી, નક્ષત્ર દેવો-દેવી પોતપોતાના વિમાનમાં રહે છે. આકાશમાં જે ગ્રહ-નક્ષત્રતારાઓ દેખાય છે તે તેમનાં વિમાને છે.
ગ્રહ અને તારાના વિમાનને ફરવા માટે ચંદ્ર-સૂર્યની જેમ, નિયત અનેક મંડળો નથી. પરંતુ મેરુ પર્વતની આસપાસ વલયાકારે અનિયત મંડલની પદ્ધતિએ ફરતા રહે છે. કોઈ કઈ વખતે ફરતા ફરતા દૂર દૂર નીકળી જાય અને કોઈ વખત નજીક આવી જાય. પણ મેરુ પર્વતથી જતિષી વિમાનો ૧૧૨૧ જનની અંદર આવતા નથી અર્થાત મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહે છે.
કેઈ વખતે પાછા ખસીને ઉંધા ચાલે છે. કોઈ વખતે વક્રગતિએ ચાલે છે. તેથી નિયમિત ગણતરીના વિષયમાં આવતા નહિ હોવાથી તેની ગતિ વગેરે શાસ્ત્રમાં જણાવી નથી. જ્યારે રાહુ, કેતુ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ આદિ કેટલાક ગ્રહ નિયત ગતિવાળા હેવાથી તેનું ગણિત માં પ્રવર્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org