________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળનક્ષત્રાનું સ્વરૂપ જબૂદ્દીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે :
46
गोसीसावलिकाहार, सउणि पुष्फोवयार वावीया । नावा आसखंध भग, छुरधरए य सगद्धी ॥१॥ मिग सिसावलि तह रुहिरबिंदु बद्धमाणगपडागा । पागारे पलियंके, हत्थे मुहफुल्लए चेव ||२|| खीलग दामणि एगावली य गयदंत विच्छु व अजे य । વિક્રમે ય સત્તો, સૌનિસાથ સંઢાળા "શા ’
૧૨. સૂર્ય અને ચંદ્ર સાથે સચાગના કાળ—પહેલા ચંદ્ર સાથે સંચાગકાળ આ પ્રમાણે—અભિજિત ૯-૨૭/૬૭ મુહૂર્ત, જયેષ્ઠા, અશ્લેષા, ભરણી, આર્દ્રા, સ્વાતિ અને શતતારા. આ ૬ નક્ષત્રો ૧૫ મુહૂર્ત, ઉત્તરા-ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, રાહિણી, વિશાખા અને પુનસુ. આ ૬ નક્ષત્રો ૪૫ મુહૂત, બાકીના ૧૫ નક્ષત્રો ૩૦ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે ચેાગ રહે છે.
૧૩૫
સૂર્ય સાથે સાગ કાલ—અ ક્ષેત્રી નક્ષત્રો સૂર્ય સાથે ૬ અઢારાત્રી અને ૧૨ મુહૂર્ત, સાર્ધક્ષેત્રી ૨૦ અઢારાત્રી અને ૩ મુહૂત, સમક્ષેત્રી ૧૩ અહેારાત્રી અને ૧૨ મુહૂર્ત અને અભિજિત નક્ષત્ર ૪ અàારાત્રી અને ૬ મુહૂત સૂર્ય સાથે ચેાગ થાય છે.
૧૩. નક્ષત્રના કુળ—પ્રાયઃ જે નક્ષત્રોમાં માસ પૂરા થાય છે તે નક્ષત્રો કુલે કરીને માસના નામનો àાય છે. અહીં પ્રાયઃ શબ્દથી એમ સમજવું કે કુલનક્ષત્રોથી નહી પણ કાઇ વખત ઉપકુલ અને કુલેાપકલનક્ષત્રથી પણ માસ પૂર્ણ થાય છે. કુળનક્ષત્રોથી નીચા ઉપકુલનક્ષત્રો ઢાય છે અને ઉપકલનક્ષત્રોથી નીચા કુલાપકુલનક્ષત્રો ઢાય છે.
૧૨. કુલ નક્ષત્રો—અશ્વીની, પુષ્ય, મધા, મૂલ, ત્રણઉત્તરા, વિશાખા, મૃગશીર્ષ, ચિત્રા, કૃતિકા અને ધનિષ્ઠા. આ ૧૨ કુલનક્ષત્રો છે.
Jain Education International
૧૨. ઉપપુલ નક્ષત્રો—ભરણી, રાહિણી; ત્રણ પૂર્વી, હસ્ત, જયેષ્ઠા, પુનર્વસુ, અશ્લેષા, સ્વાતી, રેવતી અને શ્રવણ. આ ૧૨ ઉપકુલનક્ષત્રો છે.
૪. કુલાપલ નક્ષત્રો—આર્દ્રા, અભિજિત, અનુરાધા અને શતતારા. આ ૪ કલાપઙલનક્ષત્રો છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org