________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૧૧૫
-
1
૬ ૧
૭
"
ચંદ્રનું પરરપર અંતર ૧૦૦૬૫૯ યોજના અંતર હોય છે.
જ્યારે સર્વ બાહ્ય મંડલમાંથી અંદરની બાજુના મંડલમાં આવીને બને ચંદ્રો ગતિ કરતા હોય ત્યારે એક ચંદ્રથી બીજા ચંદ્રનું પરસપર અંતર ૧૦૦૫૧૪ - જન હોય છે. આ
આ પ્રમાણે સર્વ બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા મંડલે-મડલે કર - યોજના અંતરમાં ઓછો કરતાં જવું. યાવત્ સર્વ અત્યંતર મંડલમાં બને ચંદ્રો આવે.
આ પ્રમાણે અંતર પ્રરૂપણા થઈ.
૪. હવે મંડલમાં ગતિનું પ્રમાણ-ગતિનું પ્રમાણ ચાર પ્રકારે છે. ૧મંડલની પરિધિનું પ્રમાણ. ૨–મંડલે–મંડલે એક મુહૂર્તમાં ગતિનું પ્રમાણ, ૩કાલથી અર્ધ મંડલ પૂર્ણ કરવું અને ૪-સાધારણ, અસાધારણ મંડલની પ્રરૂપણ.
(૧) મંડલની પરિધિ–સર્વ અત્યંતર મંડલને વિસ્તાર ૯૯૬૪૦ જન છે. તે આ પ્રમાણે
ચંદ્રનું સર્વ અત્યંતર મંડલ જંબૂદ્વીપમાં એક બાજુ ૧૮૦ જન અંદર છે તે પ્રમાણે બીજી બાજુ પણ ૧૮૦ જન અંદર રહેલું છે. બન્ને બાજુના થઈને કુલ ૩૬૦ જન થાય. ને જંબૂદ્વીપના વિસ્તારમાંથી ઓછા કરવા. ૧૦૦૦૦૦–૩૬૦ = ૯૯૬૪. જન. સર્વ અત્યંતર મંડલને વિરતાર આવે તેની પરિધિ ઉ૧૫૦૮૯ યોજનથી અધિક થાય.
આ પરિધિનું પ્રમાણ સૂર્ય સંબંધી સર્વ અત્યંતર મંડલના સરખુ જ છે. એટલે સૂર્ય અને ચંદ્રના સર્વ અત્યંતર મંડલની પરિધિ સરખી જ છે.
સર્વઅત્યંતર મંડલનો વિસ્તાર ૯૯૭૧૨
-
જન છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org