________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૧૦૫
ચંદ્રમંડલનું સ્વરૂપ ૧. મંડલક્ષેત્ર પ્રરૂપણુ–સૂર્યમંડલનું સ્વરૂપ પૂર્ણ થયું. હવે ચંદ્રમંડલનું સ્વરૂપ કહેવાય છે. તેના પાંચ દ્વાર છે. ૧. મંડલક્ષેત્ર પ્રરૂપણ, ૨. મંડલસંખ્યા પ્રરૂપણા, ૩. અબાધા પ્રરૂપણા, ૪. મંડલમાં ગતિની પ્રરૂપણા અને ૫. મંડલમાં દેખાતી વૃદ્ધિહાની પ્રરૂપણ.
ચંદ્રના મંડલોથી વ્યાપ્ત ક્ષેત્ર એટલે સર્વ અત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ સુધી વ્યાપ્ત આકાશને ભાગ તે મંડલક્ષેત્ર કહેવાય.
મંડલ ક્ષેત્રની ચક્રવાલ-ચારે તરફની પહોળાઇ ૫૧૦૬ યોજન છે. તે આ પ્રમાણે છે. - ચંદ્રના કુલ ૧૫ મંડલો છે. એક એક મંડલની પહોળાઈ ૧૬/૬૧ યોજન છે એટલે પ૬/૬ ૧ને ૧૫થી ગુણવા.
૬૧) ૮૪૦(૧૩જન
૫૬
૪૧૫
૮૪૦ એજન કરવા ૬૧થી ભાગવા.
૨૩૦ ૧૮૩
૪
૫૧
ચંદ્રના ૧૫ મંડલના ૧૪ આંતર હોવાથી ૧૪થી ભાગવા. ૧૪) ૪૯ ૭(૩૫ પેજન
૪૨
७७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org