________________
જેનદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ
આ પ્રમાણે સૂર્ય જેમ જેમ ભરતક્ષેત્ર તરફ આવતો જાય તેમ તેમ પાશ્ચાત્ય વિભાગોમાં તે તે ક્ષેત્રને ક્રમે ક્રમે પ્રકાશિત કરતે જાય, આ પ્રમાણે ભારતના સૂર્યોદય સમયે અમુક વિભાગમાં તદ્દન અંધકાર હોય અથવા ભરતના સૂર્યોદય સમયે તે તે ફોત્રોમાં દિવસના અથવા રાત્રિના અમુક અમુક વાગ્યા હોય છે. તેનું કારણ અહીં ટુંકમાં બતાવ્યું.
આ પ્રમાણ ક્ષેત્ર વિભાગથી દિવસ-રાત્રિનું પરિમાણ કહ્યું. - (૪) હવે પ્રતિમંડલની પરિધિનું પ્રમાણ કહે છે.
સર્વ અત્યંતર મંડલ ૯૯૬૪૦ યોજન લંબાઈ પહેલાઇવાળું છે. તે આ પ્રમાણે.
સર્વ અત્યંતર મંડલ એક બાજુ ૧૮૦ જન જંબૂદીપની અંદર રહેલું છે, તેમ બીજી બાજુ પણ ૧૮૦ જન જંબૂદ્વીપની અંદર રહેલું છે. તે ડબલ કરતાં ૩૬૦ એજન જમ્બુદ્વીપના વિસ્તારમાંથી ઓછા કરવા.
૧૦૦૦૦૦ જંબૂદ્વીપને વિસ્તાર – ૩૬ ૦
८८६४० અત્યંતર મંડલને ૯૯૬૪. યોજન વિસ્તાર છે. તેની પરિધિ ૩૧૫૦૮૯ જનથી અધિક થાય. આ પરિધિ “વિવāમવાળ”ની રીત પ્રમાણે આવે. અથવા જંબૂદ્વીપના વિસ્તારમાંથી એક બાજુ ૧૮૦ જન, તે પ્રમાણે બીજી બાજુના ૧૮૦ જન. બન્ને બાજુના થઈને ૩૬૦ જનની પરિધિ ૧૧૩૮ યોજનથી અધિક થાય. આ ૧૧૩૮ જન જંબૂદ્વીપની પરિધિમાંથી ઓછા કરવા. જંબૂદીપની પરિધિ ૩૧૬૨૨૭ જન
– ૧૧૩૮ જન
૩૧૫૦૮૮ જન પરિધિ ઉપર કહ્યા મુજબ આવી ગઈ. સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલ વિસ્તાર ૯૯૬૪૫ યોજન છે. તે આ પ્રમાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org