________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-સૂર્યમંડલનું સ્વરૂપ
(૫) હવે મંડલે મંડલે પ્રતિ મુર્તની ગતિનું પ્રમાણ
જયારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં ફરતો હોય છે, ત્યારે તે એક મુહૂર્તમાં પર૨૧) જન ગતિ કરે છે.
આ કેવી રીતે સમજાય ? તે કહે છે.
અહીં આખું મંડલ એક અહેરાત્રિમાં બે સૂર્યો કરે છે. એટલે દરેક સૂર્યને એક મંડલ પુરું કરતાં બે અહેરાત્રિ થાય છે.
એક અહેરાત્રિના ૩૦ મુહુર્ત છે એટલે બે અહેરાત્રિના ૬૦ મુહુર્ત થાય. હવે સર્વ અત્યંતર મંડલની પરિધિ ૨૧૫૦૮૯ જન છે. આને ૬૦થી ભાગતાં એક મુહુર્તની ગતિ આવે.
૬૦) ૩૧૫૦ ૮ ૮ (૫૨૫૧ યોજન
૩૦૦
૧૫૦ ૧૨૦
પ૨૫૯ યોજન એક મુહુર્તમાં
૩૦૮ ૩૦૦
સૂર્ય ગતિ કરે.
००८८
5
સવ અત્યંતર મંડલમાં સૂર્ય એક મુહુર્તમાં પરપ૧ જન ગતિ કરે છે.
આ પ્રમાણે દરેક મંડલમાં જે પરિધિ હોય તેને ૬૦ થી ભાગવા. જે આવે તેટલી તે મંડલમાં એક મુહુર્તમાં સૂર્ય ગતિ કરે.
જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલ પછીના મંડલમાં પ્રવેશેલો હોય ત્યારે એક મુહુર્તમાં પરપ૧ જન ગતિ કરે છે. તે આ પ્રમાણે
બીજા મંડલની પરિધિ ૩૧૫૧૦૭ જન છે, તેને ૬૦ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org